________________
અથ શ્રી દસમો ખંડ પ્રારંભતે
T
પછી રામના અગર ચંદનનુ પાણી છંટચાથી તે સાવધ થઇને કહેવા લાગ્યા કે, તે સીતા દેવી કયાં છે ? હે ભુચર, હે ખેંચર, તમે જો મરવા લાયક ન હોતા લુચિતકેશા (વાળ વતાની) જે મારી પ્રિયા તે મને ખતાવા. હે વત્સ, હે લક્ષ્મણ, ભાતા ભાતા, ધનુષ્ય, ધનુષ્ય, હુ દુ:ખિ છતાં
આ સેર્ચ ઉદાશીન ખેડા. એમ કહીને રામે થમાં ધનુષ્ય લીધું. એટલામાં લક્ષ્મણ આવીને કહે છે, હે હે આર્ય, આ શુ' ! ઞા લેાક તાહારા સેવક છે તુ ન્યાયવાન છતાં લેાકના ભયથી તે સીતાના ત્યાગ કરયા. તેમ તે સીતા એ પણ સ્વાર્થને અર્થે આ સંસારના ભયથી તેણે સર્ચ મુકી દીધું. તેણે આ પણી સામે કેશલુચન કરીને જ્ય ભુષણ મુનિની પાસે દીક્ષા લીધી. તે મુ નીને આ વખતેજ કેવળજ્ઞાન ઉત્પન થયુ છે. તેના જ્ઞાનના મહોત્સવ અવશ્ય કરતવ્ય છે. ત્યાં દિક્ષા ધારણ કરનારી સતી માર્ગની પઠે મુક્તિ માર્ગ ખતાવનારી સ્વામિની સીતા પણ છે. એવુ તેનુ ખાલવું સાંભળીને રામ ના ચિત્તને કાંઇક શાંતી થએથી કહે છે: મારી સ્ત્રીએ તે કેવળી મુનિની પાસે દિક્ષા લીધી. તે ઘણું ઉત્તમ કર્યું. એમ કહીને પરિવાર સહિત રામ જયભુષણ મુનિ પાસે જઈને તથા વંદના કરીને દેશના સાંભળવા લાગ્યા. હું પ્રભા, હુ આત્માને જાણતા નથી. માટે ભવ્ય છુ કે અભવ્ય છુ? તે મને કહો. ત્યારે તે વળી બાલ્યા. કે મ તુ કેવળ ભવ્યજ છે, તે તો રહ્યું, પણ માજ જન્મમાં કેવળજ્ઞાનને પામીને તુ મેાક્ષને પામીશ. ત્યા રે તેને રામ કહેવા લાગ્યા કે, દીક્ષા લીધા પછી મેક્ષ મળવાને ખેટી તનથી. અને સર્વ ત્યાગેથી દિક્ષા લેવાય છે. પણ આ લક્ષ્મણના ત્યાગ થવુ મુશકેલ છે. કૅમળી કહે હજી તનેં બળદેવ સપતી ભેગવવી જોઇએ છે. તે ભોગવી સર્વ સંગ મુકી દિક્ષા લઇને મેાક્ષને પામીશ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને તે મુનિને પુછે છેઃ— કયાં પુર્વ કરમે રાવણે સીતાનુ હર ણ કરવું. અને કાં કરમે લક્ષમણે યુદ્ધમાં તેને મારયા. ! સુગ્રીવ ભામંડલ લવણાકુશ, અને હું એ બધા રામના અત્યંત ભક્ત કયા કરમે થયા? એવુ