________________
(૨૦૦૧) (એમ કહીને જનકીએ પોતાના હાથથી માથા ઉપરના કેશે ઉખેડી નાખ્યા. તે જેમ જીનેશ્વવર ઇંદ્રને આપે તેમ તેણે રામને આપ્યા. એમ જે ઈને રામ તત્કાળ ગુરછા ખાઈ પૃથ્વી ઉપર પડશે. તે સાવધ થવાની આગ મજ સીતા જયભુષણ મુનિની પાસે ગઈ. ત્યારે તે કેવળીએ જાનકીને વિધીએ કરી દિક્ષા દઈને સુપ્રભા નામની સાધ્વીના પરિવારમાં તેને ભળાવી તેની સાથે વિચરતી થકી નીરતીચાર વ્રત પાળવા લાગી.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे
नवमो खंड समाप्त.
R