________________
કયાંક હુંકાર શબ્દ, કયાંક ગુલ ગુલ, ક્યાંક બેરીના જેવ, ક્યાંક પટ પટ થાય, ક્યાંક દિલિ દિલિ. સાંભળ્યામાં આવે, ક્યાંક ખળ ખળ અવાજ, આ ને ક્યાંક આવર્ત. એવી રીતે થવા લાગ્યું. અને તે પાણી સમુદ્રના પાણી ના જેવું. દેખાવા લાગ્યું. સમુદ્રની ભરતીની પઠે કુવામાંથી પાણી વધીને તેણે મોટા મોટા મંચક બુડાવવાનો આરંભ કરો, તેના ભયથી વિદ્યાધરો આકાશમાં ઉડી ગયા. અને ભુચર લોક. “હે મહાસતી સીતા અમારૂ રક્ષણ કર. એવી આશ કરવા લાગ્યા. ત્યારે સીતા બહાર આવીને તે પાણીને પોતાના હાથથી પાછુ ફરવું. તેના પ્રભાવથી તે પાણી ફરી કુવામાં સમાઈ ગયું. પછી તે વાપી, ઉત્પલ, કુમુદ પદમ, અને પુંડરીક, ઇત્યાદિકે કરી શે ભવા લાગી સુગંધીના લોભથી જેની ઉપર ભમરા ગુંજાર કરી રહ્યા છે, હંસાદિક પક્ષિઓ વડે આનંદ દાયક લાગે છે મોટા મોટા છે જેમાં તરંગ મણીનીજ જેને પાયરીએ છે. રત્ન પાષણના જેના કિનારા. એવી તે મનોરમા વાય થઈ. આકાશમાં સીતાના આચરણની સ્તુનિ કરીને નારદાદિ મુનિઓ નાચવા લાગ્યા. આ શસ્કર રામની સ્ત્રી કેટલી શીળવાલી છે. શું એનુ શીલા એવા લોકના શબ્દોથી આકાશ સહિત પૃથ્વી ભરાઈ ગઈ. માતાને પ્રભાવ જોઈ, લવણાકુશ રાજી થઈને હંસના જેવા તેની પાસે આવ્યા. જાનકીએ તેમનાં મસ્તક ચુંબન કરયાં, નદીના બેઉ તટો ઉપર ઉભેલા હં. સોની પઠે સીતાની આસ પાસ તે શોભવા લાગ્યા. પછી લક્ષમણ શતરૂઘન ભામંડલ ખિભીષણ અને સુગ્રીવાદિકે આવીને તેને નમસ્કાર કરો. રામ ૫ણ ત્યાં આવી પશ્ચાતાપ પામી, સીતાને કહેવા લાગ્યો.
હે દેવી, સ્વભાવે અસત્ય દેષને આરોપ કરનારા જે આ પુરવાશી લોક, તેમના છંદના અનુરોધ (બળ) થી તને મેં મુકી. તેની તું ક્ષમા કર. મેં ઘર વનમાં નાખી પરંતુ ત્યાં પોતાના પ્રભાવે કરી તું જીવતી રહી તે પણ એક દિવ્યજ સમજવુ. તથાપિ મેં તે જાણ્યું નહીં. ઇત્યાદિક મારા અપરાધની ક્ષમા કરી પોતાને ઘેર ચાલ. અને પ્રથમની પેઠે મારી સાથે સુખભોગ ભેગવ એવું સાંભળીને સીતા કહેવા લાગી છે પ્રાણનાથ, તમા
તેષ નથી. લોકોને દોષ નથી. અને બીજા કારણોને પણ નથી. દોષ ફિક્ત માસ પુર્વ કર્મોનો છે. એવાં દુઃખ કસ્બાસં જે કમેએ કરી હું ખિન થઇ ને કરવા સારૂ હું દિક્ષા તેલ. ) હવે મને સંસારમાં રહીને મુખ
ગ ગાવાની ઈછા નથી ,
-
-
-
-
-
[