________________
,
વ
"
|
(૧૯૯) રાખવાને તમને લગારે વાર લાગનાર નથી. માટે તમને ખાતરી આવવા સારૂ સીતાએ દેદીપ્યમાન અગનીમાં પ્રવેશ કરવું ગ છે,
એમ કહીને ત્રણસે હાથ લાંબો તથા ત્રણ પુરૂષ ઉભા રહે એવો એક ખાડે રામે ખેદાવ્યો. તેમાં ચંદનનાં લાકડાં ખડક્યાં. એવા સમયે વૈતાવ્ય ૫ર્વતની ઉત્તર દિશા તરફ રહેવાવાળો હરીવિક્રમ રાજાનો એક જયભુષણ નામનો પુત્ર હતું. તેની આઠમે સ્ત્રીઓ હતી, કોઈએક સમયે તેની સી કિરમઠલ મામાના પુત્રની સાથે રમમાણ થઇ. તેની ખબર પડતાં તેણે તેને ઘરમાંથી કાહા ડી મુકી. અને તે જ વખતે પોતે દિક્ષા લીધી. તેની તે સી કાળ કરી ગયા ૫ છી વિદ્યુતછરા નામની રાક્ષસી થઈ. અને તે જયભુષણ અયોધ્યાની બાહા ર આવીને કાયોત્સગ ધ્યાને રહ્યા. તેને તે રાક્ષસીએ ઘણે ઉપદ્રવ કરો. તે વખતે તેને કેવળજ્ઞાન ઉપન્યું. તેને ઉત્સાહ કરવા સારૂ ત્યાં ઈંદ્રાદિક દેવે આવ્યા. તે સીતાનું કર્મ જોઈને તે દેવ ઈદ્રને કહેવા લાગ્યા. લોકોના મિથ્યા પવાદ સીતા અગનીમાં પ્રવેશ કરે છે. એવું સાંભળીને સીતાની સહાયતા કરવા સારૂ પોતાના સેનાનીને તેણે આજ્ઞા કરી અને પોતે તે મુનિના કેવળજ્ઞાનને મહોત્સવ કરો. એટલામાં આંઇ રામની આજ્ઞાથી તે ચંદનના લાકડાથી - રેલા ખાડામાં ચાકર લોકોએ અગની સળગાવ્યો. તે જ્યારે ખુબ સળગો અને તેને તેજ આંખોથી જોવાય નહી એવો જાજ્વલ્ય થયો તાહારે તેને જોઈને રામ મનમાં ચિતન કરવા લાગે કે, અહ? મારૂ નિર્દયપણું અત્યંત પ્રગટ થયું. આ સીતા નકી મહા સતી છે, અને જરૂર આ અગનીમાં પસશે, દેવની પકે દિવ્યની પણ અવળી ગતી છે મારી સાથે એ વનવાશમાં ચાલી, ત્યાં તેને રાવણે હરણ કરી. ફરી મારા કૃત્યથી એ વનમાં ગઇ. અને આ કૃત્ય પણ મારા હા થે થાય છે એવી રીતે રામ મનમાં વિચાર કરે છે, એટલામાં સીતા અગની ની પાસે આવી, અને સર્વજ્ઞ ભગવાનને નમસ્કાર કરીને પોતાના સ ય કરી ક હેવા લાગી. હે લોકપાલ સહિત લોકો તમે સર્વ સાંભળો, જે મેં મારા પતિ રામ વિના બીજા કોઇની અભિલાષા કરી હોય હોય તો આ અગની મને બાળો અને જો તેમ ન હોય તો જલની પેઠે સુખે સ્પર્ષ રૂપ થાઓ.
એમ કહીને નવકાર મંત્રનું સ્મરણ કરીને સીતાએ તે અગનીમાં કુદકો મારો, તેને અડકતાંજ અગની શાંત થઈ ગયા. અને તે ખાડે પાણી થી ભરાઈને કુવાના જેવો થઈ ગયો. તેની ઉપર કમલા વિસ્થિત લક્ષમીની છે પડે પિતાના પતિવ્રતાના પ્રભાવથી તે જલમાં જેમની તેમ રહી. તે જળમાં છે