________________
(૧૯૮ )
ની પાસે આલા ત્યારે સીતા માલી હજી સુધી મને ત્યાગ કરીને વનમાં મુકી દેવાનુ દુ:ખ વિસરયું નથી, એવા દુ:ખ દેવાને કઠોર રૂયના જે રામ તેની પાસે ફરી હું કેમ ચાલુ ? એવુ સીતાનુ ખેાલવુ સાંભળીને સુગ્રીવ ન મસ્કાર કરીને કહેવા લાગેા. હે દેવી, તમે કેધાયમાન થાઓ નહી. તમારી શિકી સારૂ પુરના લોકો તથા રાજા વગેરે સહિત રામ ખાહાર મંચક
ઉપર બેઠા છે.
એવુ તેનુ ખેાલવુ સાંભળીને શુદ્ધિની ઇચ્છાવાળી .તે સીતા, વિમાનમાં બેશીને અયેાધ્યામાં આવી. ત્યાં મહેદ્રોદ્યાનમાં આવીને વિમાનમાંથી ઉતરી ત્યારે લક્ષ્મણ પાસે આવી અર્ધાદિકથી પુજા કરીને રાજા સહિત સીતાને તેણે નમસ્કાર કરયેા. પછી લક્ષ્મણ સામે બેશીને .કેહેવા લાગ્યા કે હે દૈવી તમે નગરીમાં આવીને તેને (નગરીને) અને ઘરને પવિત્ર કરો. ત્યારે સીતા કહે કે શુદ્ધિ થયા પછી આ નગરીમાં અથવા ઘરમાં પ્રવેશ કરીશ. તે શિવાય કરનાર નહી. એવી સીતાની પ્રતિજ્ઞા સાંભળીને તે સર્પ રાજાએ રામને કહ્યુ કે, સીતાએ આવા જવાબ દીધા. ત્યારે રામ સીતાનીપાસે આવીને, (તીતી સહિત બાલે છે ) હે સીતા તું રાવણના ઘેર રહીને તેની સાથે ઉપભેગ ન કરચા વિશે. સર્વ લેાકેાની સામે શુદ્ધિ કરવાને અર્થે દિવ્ય કર. ત્યારે સીતા હશીને ખાલી જે તમારા શિવાય બીજો કોઇ પણ વિદ્વાન નથી. કેમકે, માહારા દાષ ખરાખર ન જાણીને મને વનમાં કાહાડી મુકવારૂપ દંડ પેહેલાં કરીને પછી પરીક્ષા લા છેકે ? તમે મેટા નિપુણ છે તથાપિ જેમ તમે કહેશો તેમ કરવાને હું તઇયાર છું. કહો તે હું દિવ્ય પંચક કબુલ કરૂં છું. કહા તે ખુબ સળગેલી અગ્નીમાં હું પ્રવેશ કરૂ. લાખંડના ચાવલ ભક્ષણ કરૂ કાંટામાં બેશીને તલાઉ, તાપેલા શીશા પીઉ. અને કહે। તા લોખંડની ખરછી જીભથી ઉપાડુ, એ પાંચમાંથી જે તમને ગમે તે કરવાને કહે. ( એટલામાં આકાશમાં સિદ્ધાર્થ નામના નિમિત્તજ્ઞ, નારદ સહિત રૂષી અને લોકો કોલાહુલ શબ્દ કરીને કહેવા લાગા.) ભેા ભેા રાઘવ આા સીતા નિશ્ચયે કરી સ તી, સતી, મહાસતી છે. એને વિષે કોઇ વિકલ્પ .કરવા યાગ નથી, અહેવુ સાંભળીને રામ ખાલ્યા હે સર્વ લોક, તમને કાંઇપણ મર્યાદા નથી. પ્રથમ તમે જ ઢાષ રાખીને સીતા દુષિત કરી. અને હમણાં કહે છે કે એનામાં કાંઇપણ ટાબ નથી. હવે પછી ફરી ખ઼ીજીજ કાંઇ બેાલશા. પ્રથમ એ દાબવા કેમ થઇ હતી અને હમણાં આ દોષ રહિત, સતી કેમ થઇ ? તેમજ ફરીથી દોષ