________________
( ૧૦ )
अथ बीजो खंड प्रारंभते,
એકદા સમે રાવણ ખીભીષણ અને કુંભકર્ણ ત્રણ ભાઇ એક સ્થળે બેઠા હતા. તેવામાં આકાશ માર્ગે જતા એક વીમાન તેઓએ દીઠા, તેવારે રાવણ પેાતાની માતાને પુછવા લાગ્યા કે, મા વીમાનમાં બેશી કાણુ જાય છે એવું પોતાના પુત્રનુ ખાલવું સાંભળી કાશી કહેવા લાગી, કે હે પુત્ર એ મા હારી મેાટી બેનના પુત્ર છે, એનુ નામ વશ્રવણછે, ને સર્વ વિધાધરોના રાજા જે ઇદ્ર તેના એ એક માહાટી ચાહ્યા છે. અને માલી નામના તારા વડાઊવા ના ભાઈને યુદ્ધમાં મારીને ઇંદ્ર રાજાએ તેની લકા નગરીમાં એને બેસા છે, એવું સાંભળીને રાવણને લકા નગરી લેવાનુ મન થયું. એમ જાણીને તેની માતા તેને કહેવા લાગી તે, તે માહારા વાહાલા પુત્ર પુરવે ભીમે× નૉ મના રાજાએ શ્રી અજીતનાથજીની પરખામાં બેઠેલા એક ઘનવાહ્ન નામના વીદ્યાધરને “એ માહારા પુર્વ જન્મમાં પુત્ર હતા.”એવુ સ્મરણ કરીને દુશમ નાને નીરાશ કરવા સારૂ પોતાની વસાવેલી લંકા નગરીના રાજ્ય ઉપર બેસા। અને તે દીવશથી તેને પોતાના પુત્ર માનીને તેણે દીક્ષા લીધી, પાતાની રાક્ષસી વિદ્યા તથા આ નવ રત્નના હાર, પણ તેણેજ આપ્યા છે, તે ધનવાહન રાજા આપણા કુળનુ મુળ છે, તેની સર્વ સંપતી તારા પીતા માહા સુમાલી રાજા સુધી ચાલી, પછી ચંદ્ર રાજાએ તેનુ સર્વ રાજ્ય ખુચી લીધું. તે દીવશથી સુમાલી રાજા પાતાળ લકામાં નાશી ગયા. તે હજી સુધી તીહાંજ રાજ્ય કરે છે, અને એ લકામાં સુખે કરી તાહારા દુશમના રાજ્ય કરે છે. તેનુ દુ:ખ હજી સુધી તાહારા પીતાના મનમાં છે, પણ એવા દાહાડો કયારે આવશે કે એ લકાના રાજ ઉપર હું તને બેઠેલા જાઇશ? લંકાને લુટનારાઓને તાહારા હાથ વતે ખંધીખાને નાંખેલા હું જોઈશ? ત્યારેજ હું પુત્રવતી સ્રીઓમાં શિરોમણી થઇશ, હમણાં તે એ સર્વ માહારા મનમા મ નના મનાર્થ આકાશના ફુલ જેવા છે. એવું પોતાની માતાનુ ખાલવું સાંભ ળીને ત્યાં બેઠેલા ખીભીષણ નામના રાવણને નાહાના ભાઇ કહેવા લાગ્યું, હું માત તું ખેદ કર નહી, આ દસકંધ (રાવણ) ની તને ખખર નથી. આ ની આગળ ઇંદ્ર તથા વૈશ્રવણુ, ખીજા વિદ્યાધરા, રાજા, દેવતા મનુષ્યો એ સર્વ પશુ જેવા છે, તે તા રહ્યા પણ એકલા આ કુભકરણજ હું પૃથ્વીને વશ કરવાને સામર્થ છે, અને હું પણ આપણા સર્દષ્ટ શાીઓ
અને