________________
ચંદ્રમા દેખવે કરીને ત્રીજા પુત્રં બિભીષણને જન્મ આપતી હતી, છેવટ ચંદ્ર ની કાંતીની પેઠે નખની કાંતીવાળી ચંદ્રનખા અથવા સુરૂપનાખા નામની કં. ત્યારે જન્મ આપતી હવી, ઉપર કહેલા ત્રણ પુત્રનાં શરીરે સોળ સોળ ધ. નુષ પ્રમાણે ઉચાં હતાં. એ ત્રણે ભાઈઓ માહ સુરવીર પ્રાકમવંત થકા પિ તાની ઇચ્છા પ્રમાણે એક કરતા પૃથ્વી ઉપર ફરવા લાગ્યા.
इत्ती श्री हेमचंद्र आचार्य वीरचीते श्री राम लक्षमण चरित्रे राक्षसवंस तया वानरवंस उतपती
-- रावण जन्म वर्ण
प्रथम खंड समाप्त
છે