________________
( ૧૫ ).
--
***
****
*
**
*
*
******
*
*
**
***
છું. તે આ નહીં પણ તે સાક્ષાત માનવસુરી નામની વિદ્યા જ હતી. હવે હુ કૃતકૃત્ય થયો. એમ જાણને પછી પોતાના ભાઈઓ વગેરેને ત્યાં બેલાવી લાવીને રત્નાશ્રવાએ તેની સાથે લગન કરવું. પછી ત્યાંજ પુષ્પપુર નામનું નગર વસાવીને તે સ્ત્રી સહીત ઉપભેગ ભોગવવા લાગે,
એક વખત કેકશીએ સ્વપનામાં હાથીનું ગંડસ્થલ તોડનારો સિંહ જોઈ ને રાજાને કહ્યું. તે સાંભળીને રાજાએ તેને કહ્યું કે, તેને એક માહાબાષ્પી પુત્ર થશે. પછી તે રત્નાશ્રવા ચિત્યની પુજા કરવા લાગે. કેટલાએક દિવસ પછી કેકશીને ગર્ભ રહે. તેના પ્રભાવથી રાણીની વાણી નિષ્ફર થવા લાગી એક સમયે કૈકશી આરીસામાં પોતાનું મુખ જોતાં મહા ભયંકર દીઠામાં આ વ્યું. ને તે ઇંદ્ર રાજાને પણ આજ્ઞા કરવાની ઈચ્છા કરવા લાગી. પિતાના ગુરૂ વગેરેને નમસ્કાર કરવું મુકી દીધું. તથા શતરૂના માથા ઉપર પગ દેવા ની મરજી થવા લાગી. એવા દારૂણ ભાવ થવાનું કારણ તેને ગર્ભ હતો. એમ કરતાં પુરા માસ થએથી સારા લગને, શુભ મહુરતે તથા પુર્ણ માશી ના શુભ દિવસે તે સાડાબાર હજાર વર્ષની આયુષ્યવાળા પુત્રને જન્મી, માતાના ઉદર થકી બહાર આવતાં જ પ્રથમ પોતાના વડીલોને મળેલ નવ ૨ત્નને હા, જે કરડયામાં રાખેલ હતું તે ઘણી ચાલાકીથી હાથથી ઉપાડીને તેણે પિતાના ગળામાં ઘાલ્યો. તે જોઈને કશી આશ્ચર્ય પામીને કહેવા લાગી કે, બીજાએ ઉચકવાને અશકય એવો નવ રત્નને હાર આજ સુધી અમારા વડીલોએ પુ, ને તેનું હજાર નાગે કરી રક્ષણ કરેલા નિધ્યાન પઠે રક્ષણ કર્યું, તેને આ બાળકે રમત માત્રમાં ઉપાડીને પોતાના ગળામાં ઘાલ્યો. તેમાં તેના મુખનું પ્રતિબિંબ પડ્યાથી તેનુ દસ મુખ એવું નામ રાખ્યું.
એક સમયે રાવણને બાપ રત્નશ્રવા પોતાના મનમાં વિચાર કરવા લા ગે કે, માહારે પીતા સુમાલી મેરૂ પરવતની જાત્રા કરવાને ગયો હતો. તેને વારે ચાર જ્ઞાન સહીત મુની માહારાજને તેણે પુછયું, તેવારે મુનીએ કહ્યું હતું કે આ હાર જે પોતાના હાથે ઉપાડીને પોતાના ગળામાં નાંખશે તે - તીવાસુદેવ થશે, માટે આ માહારા પુત્ર દસમુખ હસુસ કરીને પ્રતીવાસુદેવ થશે. એ નીરણે કીધો. પછી કેટલાએક વરસ વીત્યા કેડે કંકશીએ વિપ
નામાં સુર્ય દીઠે તે દીવસથી ગર્ભ ધારણ કરી નવ માસ પુરા થએથી, ભા| નુકાર્ડ અથવા કુભકર્ણ નામના પુત્રનો જન્મ આપ્યો તેવાર પછી સ્વપનામાં
******
***
*
*****
*
*
*