________________
(૧૦) હું મેટો પાપી છું. જાનવરોએ કરી ભરેલુ આ વન તે કેવળ મત્યુનુ ગરજ છે. એમાં હું તમને મુકી ગયા પછી પોતાના પ્રભાવથી તમે જીવતા રહેશો. એવું સાંભળતાં જ સીતા મુછત થઈને રથમાંથી પ્રથવી ઉપર પડી. તેને મરી ગઈ એમ જાણીને તે શેનાની (નાયક) મનમાં કહેવા લાગ્યો. કે મને મોટુ પાપ થયું. એમ કહીને તે રડવા લાગ્યા. એટલામાં વનવાયુના યોગે સીતા સાવધ થઈ. ફરી મુરઝા ખાઈને પડી. એમ કરતાં કેટલાએક વખત પછી સુધીમાં આવીને કહેવા લાગી કે, અહીથી અયોધ્યા કેટલે દુર છે? અથવા રામ ક્યાં છે? ત્યારે સેનાની બેલ્યો –અધ્યા આહીથી દુર છે ? પણ હવે તમને પુછીને શું કરવું છે તથા આ ભયંકર આજ્ઞાવાળો જે રામ, તે નુ નામ લઈને પણ તમને શું કરવાનું છે એવું તેનું બોલવું સાંભળીને રામ ભકત તે સીતા ફરી કહેવા લાગી કે, હે સેનાની મારી સર્વ ખબર રામ ને જઈ કહે છે અને તેને મારા તરફની વિનંતી કરજે કે, જ્યારે તમે લોક ના અપવાદથી ભયને પામ્યા ત્યારે માહારી પરિક્ષા લેવાને શું હરકત હતી સંશય આવે તાહારે લોકો દિવ્યાદિક (સોગન વગેરે) વડે ખાતરી કરી લે છે. મંદભાગ્ય જે હું તે તો પોતાના કર્મના અનુસાર સુખ અથવા દુખને જોગવીશ. પરંતુ હે નાથ, તેં આ યોગ કરયું નહીં. તારા વિચારને અને કુલને આ મોટો દુષણ છે. હે સ્વામિન, તે દુરજનોની વાણીથી જેમ મને મુકી દીધી, તેમ મિથ્યાદષ્ટિ લોકોની વાણીથી ન ધર્મને વિચાર કરે નહી. એમ કહી મુરછા ખાઈને પ્રથવી ઉપર પડી. ફરી ઉઠીને કહેવા લાગી કે, મારા સિવાય રામ કેમ જીવશે? હા. નષ્ટ થઈ. રામને કલ્યાણ કહેજે. તેમજ લક્ષમણને મારા આશીરવાદ કહેજે, તહારે રસ્તો કલ્યાણકારક થાઓ, હે વત્સ, તું રામની પાસે જા. તાહારે તે સેનાની મનમાં કહેવા લા
છે કે, આ વિપરીત બુદ્ધિવાળો પતિ છતાં, સીતા આ પ્રકારની મહાપતિવ્રતા છે. એ વિચાર કરીને તે સેનાનીએ ફરી સીતાને નમસ્કાર કરો. અને સીતા ને તે વનમાં મુકી દીધી. પછી તે મહા સંકટથી પાછા ફરો. ईत्याचार्य श्री हेमचंद्र विरचित्ते श्री राम
लक्षमण चरीत्रे ચાર જજ સાહ