________________
(૧૬) સાંભળ્યું તે જ આ કે સાંભળીને તારી સામે આવી બેડ્યા. માટે મેં સી તાને સ્વીકાર કરો, તેમજ તેને ત્યાગ કસ્યાથી આપણા ઉપર લોકો અને પવાદ રાખનાર નથી. એવું સમનું બોલવું સાંભળીને તેને લક્ષમણ કહેવા લાગે કે, લોકોની વાણી ઉપર વિશ્વાસ રાખીને સીતાનો ત્યાગ કર વોગ્ય નથી. લોકો તો ગમે તેમ બોલનારા છે. લોકનુ મુખ કણ બાંધી શકે જે પણ પોતાના રાજમાં રહે છે, તે પણ રાજાના ઉપર દોષ રાખવાને પા છા હઠતા નથી. પરંતુ રાજા તેમને શિક્ષા દેતો નથી, અને તેમની અપે. ક્ષા કરે છે. ફરી રામ બોલ –એ સાચી વાત છે. લોકો હમેશ એવા જ છે. પણ યશસ્વી પુરૂષે લોક વિરોધ કર્મનું ત્યાગ કરવું કહ્યું છે. એમ કહીને રામે કૃતાંતવદન નામના સેનાનીને આજ્ઞા કરીને કહ્યું કે, જે પણ આ સી તે ગર્ભવતી છે, તથાપિ એને હરેક ઠેકાણે વનમાં જઈ મુકી આવ, એવું રે મનું બોલવું થયા પછી તેના ચરણમાં લક્ષમણ માથું રાખીને તથા નેત્રામાં પાણું આણીને કહેવા લાગ્યો – પતિવ્રતા જે આ સીતા તેનો ત્યાગ કરવો રોગ નથી. ત્યારે રામે કહ્યું કે, હવે તારે બોલવાનુ કાંઈ કામ નથી. ત્યારે લક્ષ્મણ નીચે મુખ કરીને રડતા થકા ઘેર ગયો. રામે કૃતાંત વદનને કહ્યું કે. સમેત શિખર યાત્રાના મિષથી સીતાને વનમાં લઈ જા તેને એજ મ નોરથ થયો છે. ત્યારે કૃતાવન સીતાની પાસે જઈ રામની આજ્ઞા કહીને તથા તેને રથમાં બેસાડી ચાલતો થયો જતાં વાટમાં અપશુકન થયા છતાં સીતા દુર ગઇ.
કૃતાંતવદન સીતાને લઈને, ગંગાસાગર ઉતરીને તથા મહાભયંકર વનમાં જઈને, કાંઈ વિચાર કરતો બેઠો. તેના નેત્રમાં પાણી આવ્યું છે. એમ જોઈ ને સીતા બોલવા લાગી. તું શેકવાનની પઠે દુઃખી થઈ બેસવાનું કારણ શું છે? ત્યારે કૃતાવદન મોટા સંકટથી કહેવા લાગ્યો કે, જે બેલવાને યોગ નહી. તે હું કેમ બોલું ! રામને સેવક છું. તેની આજ્ઞા મને જરૂર સાં ભળવી જોઈએ. હે અનાથ સીતા, તમે રાક્ષસના ઘરમાં રહ્યાં, તેથી તે લોકાપવાદ આવ્યો. તેના ભયથી રામે તમને આ ભયંકર વનમાં મુકી. જે વ. ખતે સેવકોએ તમારા અપવાદનું રામને કહ્યું તે સાંભળીને તે જ વખતે રામે તમારો ત્યાગ કરવાનો વિચાર કરશે. ત્યારે લક્ષ્મણ લોકોના ઉપર ફેંધાયમાન થઈને તેણે રામનું નિવારણ કરવું. પરંતુ રામે તેને નિષેધ કરશે. તેથી તે રડતા રડતે ઘરમાં ગયો. પછી તમને અહી યુવાને મને મેક. હેવી છે