________________
-
-
-
- -
થયું. પછી કેટલાક વિદ્યાધરોને સાથે લઈને રામ અને લક્ષ્મણ એ બેઉ ભાઈઓ ત્યાં આવ્યા. રત્નરથની સાથે યુદ્ધ કરીને તેને લક્ષમણે છે. ત્યારે તેણે રામને શ્રીદામા નામની કન્યા આપી, તથા લક્ષમણને મનોરમા કન્યા આપી. ત્યાર પછી વૈતાઢચ પર્વતની દક્ષિણ દિશાને જીતીને રાધવ અયોધ્યામાં આવ્યા, અને પ્રથમની પેઠે મુલકનું પાલન કરવા લાગય. લક્ષ્મણને સે ળ હજારને આઠસો સ્ત્રીઓ થઈ તેઓમાં વિશલ્યા, રૂપવતી, વનમાલા, કલ્યા
માલિકા, રત્નમાલિકા, જિતપદમા, અભાવતી, મને રમા, એ આઠ સીએ મુખ્ય હતી. તેને બધા મળીને અડીસે પુત્ર હતા; તેઓમાંના મુખ્ય આઠ સીએના પુત્રનાં નામે આ પ્રમાણે –વિશલ્યાના પેટે શ્રીધર, રૂપવતીના પેટે
થ્વીતિલક, વનમાલાને અરજુન, જિતપદમાને શ્રીકેશી, કલ્યાણમાલિકાને મંગલ, મનોરમાને સુપાર્શ્વકીરતિ, રત્નમાલિકાને વિમલ, તથા અભયવતીને પેટે સત્યકીતિ. એ નામના આઠ પુત્ર થયા. તથા સીતા, પ્રભાવતી, રતનિબા, અને શ્રીદામા, એ નામની ચાર સ્ત્રીઓ રામની થઈ
કોઈએક સમયે સીતા રૂતુને સ્નાન કરેલી છતાં તેણે પાછલી રાતે એક વપ્ન જોયું તેમાં બે શરભ વિમાનથી પડીને પિતાના મુખમાં પેઠા એવું દીધું. પછી તે રવપ્ન સીતાએ રામને કહ્યું. રામે કહ્યું કે તને બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે શબ પડ્યા એથી મારા મનને આનંદ થતો નથી. ત્યારે સીતા બોલી કે હે બે તારા પ્રભાવથી અને ધર્મના પ્રભાવથી સર્વ શુભ ભાવી થશે. તે દિવસો સીતાએ ગર્ભ ધારણ કર્યો. ત્યારથી રામ ને વિશેષ પ્રિય થઈ. તે જોઈને તેની કપટી શકો ષથી સીતાને પુછવા લાગી કે રાવણનું રૂપ કેવું હતું? તે અમને બતાવ. અમને જોવાની ઈચ્છા છે. ત્યારે સીતા બોલી કે તેનાં સર્વ અંગ મેં જોયાં નથી, માત્ર પગ જોયા છે, માટે તેનું રૂપ હું કેમ લખી શકુ? ફરી તેઓ કહેવા લાગી કે પગને આકાર બતાવો કેમકે તેને જોવાને અમને તક જેવું લાગે છે. સીતા પ્રકૃતિ એ સરલ હોવાથી તેણે રાવણના ચરણનું ચિત્ર કહાડયું. એટલામાં એ. ચિંત ત્યાં રામ આવ્યો. તેને તે સ્ત્રીઓ કહેવા લાગી કે તાહારી પ્રિય આ સિતા હજી સુધી રાવણને યાદ કરી કરે છે. તેને દાખલો સીતાએ પોતે લખેલા રાવણના પગ તું જે, બીજી તો તને ખબર. રામનો સ્વભાવ અતિ ગંભિર હોવાથી તેમનું કહેવું મનમાં ન આણીને સીતાની ઉપર પ્રથમની પડે પ્રેમ રાખે, ત્યારે તેઓ પિતાની દાસીઓના સુજીત્યની ઉમર આ !
.. "
:. ".
:
1er : :
+--r--:
5
-" -*.
'
= '1
-.*=
----
:
.
:.
TET