________________
(૧૭૪) લક્ષમણ પુષ્પક વિમાનમાંથી ઉત્યા. તેવારે ભારતે રામને નમસ્કાર કર. તેને પગમાંથી ઉઠાડીને વારંવાર તેનુ મસ્તક ચુંબન કરવું તેમજ શતરૂઘને પણ નમસ્કાર કરયા પછી તેને ભારતની પઠે ઉડાડીને વસ વડે તેની આં ખેમાંના આંસુ લુછીને આલિંગન કરવું. તેમજ લક્ષ્મણે પણ નમસ્કાર કરનારા જે ભારત અને શતરૂઘન તેમને આલિંગન કરવું. પછી તે ત્રણ ભાઈઓ સહિત રામ પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યામાં આવવા સારૂ વિ માનને આજ્ઞા કરી. તે વખતે આકાશમાં અને પૃથ્વી ઉપર વાજાં વાગી રહ્યાં હતાં, એવા નાટારંભે કરીને રામ અયોધ્યા નગરીમાં ગયો ત્યારે જે મ મેઘને મોર જુવે તેની પઠે નગરીના લોકો ઉપર માથું કરીને આંખે ની પાપણે ન લવતાં એક સરખા રામની સામે જોવા લાગ્યા. રસ્તામાં ઠેકાણે ઠેકાણે લોકોએ અધ પાઘાદિક વડે તેમની પુજા કરી. પછી રામ લક્ષમણ પુષ્પકવિમાનમાંથી ઉતરીને માતાના ઘરમાં ગયા. ત્યાં કૌશલ્યા તથા સુમિત્રાદિકોને નમસ્કાર કરો. ત્યારે એ આશીરવાદ દીધે. તેમજ શીતા તથા વિશલ્યાદિક સીઓએ પણ ઘણા ઉમંગે અપરાજિતાદિક સાસુઓને નમસ્કાર કરો. ત્યારે તેમણે એ આશીરવાદ દીધો કે, અમારી પઠે વીર પુરૂષને જણનારી તમે થાઓ. પછી કોશલ્યા લક્ષમણના આંગ ઉપર હાથ ફેરવીને તથા મસ્તક ચુંબન કરીને તેને કહેવા લાગી કે, હે વત્સ, મેં મોટા ભાગે કરી તને જોયો. વિદેશમાં જઈને તથા ત્યાં પોતાનું વિજય કરીને પાછો આંહી આવ્યો તેથી હું એમ જાણું છું કે, તારૂ ફરી જન્મ થયું. તારી સેવાથી રામ અને સીતાએ વનમાંના દુઃખને લોટયું. એવું સાંભળીને લક્ષ્મણ બોલ્યો કે, હે માતા, રામ અને સીતાએ મારૂ તારી પહેજ વનમાં પાલન કરવું. તેને લીધે જ હું વનમાં સુખે કરી રહી શકયો. ત્યાં મારી વા તૈણુકથી રામની સાથે વેર બંધાયું. તેથી જ સીતાને દુ:ખ થયું. હે દેવી, ઘણું તો શું કહું ? પણ તમારા આશીરવાદે કરી વરસાગર તરીને પોતાના પરિવાર સહિત રામ ફરી અહી આવ્યો, એ મોટે ભાગ્ય સમજ ત્યાર પછી ભરતે અયોધ્યામાં માટે ઉત્સાવ કરાવ્યો. અને પોતે રામની પાસે વક થઈને રહે,
કોઈ એક સમયે રામને નમસ્કાર કરીને ભરતે કહ્યું કે, હે આર્ય, તારી આજ્ઞાથી આજ દિવસ સુધી આ રાજ મેં કરવું. નીકર હું તો દશ રથ રાજાની સાથેજ દિક્ષા લેતો હતો. પરંતુ વડીલની આજ્ઞા રાજનુ પા
પ ક જામ રતા કરતા આ વર = ના
કામ ક