________________
~~
~
~
~~~~
~
~~~~~
~
~
*
**
**
**
(૧૨) જો એમ જગ્યું. એટલામાં આકાશમાં સિદ્ધ અને ગંધર્વ સીતાને જય થાએ એમ બોલવા લાગ્યા. લક્ષ્મણે આંખમાં પાણી આણને સીતાના પગ ઉપર માથું રાખ્યું. ત્યારે ચીરંજીવો ઘણા કાલ આનંદ પામે, તારો ઘણા કાળ જય થાઓ, એવો સીતાએ તેને આશીરવાદ. દી. અને તેના મસ્તકનુ ચું બન કર્યું. તેમજ ભામંડલે પણ નમસ્કાર કરયા પછી સીતાએ તેને આ શીરવાદ દીધું. ત્યાર પછી સુગ્રીવ, બિભીષણ હનુમાન; અંગદ, અને બીજા વિદ્યારે પિત પિતાનાં નામ કહીને જાનકીને નમસ્કાર કરવા લાગ્યા. સીતાએ તેમને સત્કાર કરે તે સમયે પુનિમના ચંદ્ર વડે જેમ કુમુદની શે ભે તેમ રામના દરશનથી સીતા ભવા લાગી પછી સીતા સહિત રામ, ભુવલંકાર નામના હાથી ઉપર બેસીને તથા સુગ્રીવાદિકોને સાથે લઈને, રાવણના ઘેર ગયા, ત્યાંથી હજાર મણિસ્થભે કરી ચુકત શાંતિનાથના ચત્યની વંદના કરવા સારૂ ગયા. તે વખતે બિભીષણે લાવી આપેલાં ફુલો વડે સીતા લક્ષ્મણ સહિત રામે શાંતિનાથની પુજા કરી. પછી બિભીષણે પ્રાર્થના કરયા થી તેના ઘેર જઈને પરિવાર સહિત રામે સ્નાન તથા ભેજનાદિક કહ્યું. ત્યારે રામને સિંહાસનની ઉપર બેસાડીને બિભીષણે બે વસા ઓડવાને આ પ્યાં, પછી હાથ જોડીને કહેવા લાગ્યું કે, આ ૨ના તથા સોનાના કોશે આ હાથીઓ તથા ઘોડાઓ આ રાક્ષસદ્દીપ એ સર્વ તમે કયો, હું તમારો શેવક છું, તમારી આજ્ઞાથી જ હું તમને રાજ ઉપર બેસાડું છું. મારી ઉપર પ્રસન્ન થઈને આ લંકાપુરીને અને મને તમે પવિત્ર કરશે. એવું બિભીષાણનું બલવું સાંભળીને તેને રામ કેહેવા લાગ્યો કે, આ લંકાનુ રાજ મેં પ્રથમ તને આપ્યું છે, તું ભકિતમાં મોહિત થઈને ભૂલી ગયો કે શું? એમ કહીને રામે તે જ વખતે બિમીણને લંકાના રાજ ઊપર બેસાડશે, ત્યાર પછી સુધરમા સમામાં ઈદ્રની પડે લક્ષ્મણદિક સહિત રામ રાવણના ઘેર આવ્યો. સિંહેદરાદિક રાજાઓની કન્યાઓને વિવાહ કરવા સારૂ રામની રજાથી લાવ્યા, તે કન્યાઓએ પોત પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે યથાવિધી રામ તથા લમગની સાથે લગ્ન કર્યું, ત્યાં નિરવિષ્ણપણે ઉપગ ભોગવીને રામ તથા લક્ષ્મણે છ વર્ષ કડાડવાં એવા સમયમાં વિધાચલ પર્વત ઉપર ઈદ્રજીત અને મેઘવાહન સિદ્ધિને પામ્યા, ત્યાં મેઘરથ નામનું તીર્ઘ થયું. અને નર્મદામાં કુંભકરણ સિદ્ધિ પામ્ય, પુષ્ટરક્ષિત તીર્થ થયું
અધ્યામાં રામ- તથા લક્ષ્મણની માતાઓને પિતાના પુત્રની વાત નહીં
-
-
-
*
* * * * * * * * * * **
**
- ***
-
**
- *
********
- -
**
*********
**