________________
,
-
-
, ,
-
ઉપભોગ લઈશ. એવી વીષ જેવી તેની વાણી સાંભળીને તથા મુછીત થઈ ને નીર આશાની પઠે જાનકી પ્રથવી ઉપર પડી. કેટલાએક વખત પછી સાવધ થઈને આ નિયમ કરયો કે, રામ લક્ષમણ જે મુવા તો તે દિવસ થી હું અનશાનું વ્રત લઈશ. એવું સાંભળીને રાવણ મનમાં વિચાર કરવા લાગ્યું કે, રામના વિષે એનો સ્વભાવિક સ્નેહ છે, એને મારા વિષે પ્રીતી
સ્થલ છે પથર ઉપર કમલને રાખવા જેવી છે, મેં બિભીષણની અવજ્ઞા કરી તે સા રૂ કર્યું નહીં. તેમજ મેં પ્રધાનોનું પણ માન્યું નહીં. કુલને કલંક લગાડ્યું. હવે જો આને હું મુકુ તો મને અવિચારપણુ આવે, અને રામના પરાક્રમથી મુકાશે તો મારી અપકીરતી થશે. તેથી રામ લક્ષમણને બાંધી ને આઇ લાવ્યાથી તેમને સીતા સ્વાધીન કયાથી મારી કીરતી થશે. એ વો નિશ્ચય કરીને તે રાત્રે ગયા પછી સવારના અપશુકન થયા. તેને ન મા નતાં રાવણ યુદ્ધ કરવા નીકળ્યો. ત્યારે રામ અને રાવણના સૈન્યમાં યુદ્ધ ચાલ્યું. તેમાં સુભટોની ભુજાઓના શબ્દોથી દિગજ ત્રાસ પામવા લાગ્યા. તે વખતે લક્ષમણે રાક્ષસોના સેન્યનુ નાશ કરીને બાણે કરી દશકંધરને ખુબ મારો.
એ લક્ષમણને પરાક્રમ જોઈને રાવણ શંકા પામ્યો. ત્યારે તેણે બહુપા વિદ્યાનું સ્મરણ કરવું. તેવી જ તે રાવણની સામે ઉભી રહી. તેના યોગે રાવણે પોતાના અનેક રૂપ કસ્યા. તે વખતે પ્રથવી ઉપર, આકાશમાં પિતાની પાછળ, તથા આગળ. નાના પ્રકારે શસનો વરશાત કરતા રાવણને લક્ષમણે જોય, ત્યારે તેટલા સર્વ રૂપોને એકલા લક્ષમણે તીક્ષણ બાણ વડે મારો. તે બાણથી રાવણ વિકલ થઈને અર્ધચક્રીપણાના ચિન્હરૂપ ચક્રનું તેણે સ્મરણ કરવું. તે આવ્યાથી તેને આકાશમાં ફેરવીને રાવણે લક્ષમણ ઉપર નાંખ્યું. તે ચક્ર આવીને લક્ષમણને પ્રદક્ષિણા કરીને ઉધ્યાચળ પર્વતની શિખર ઉપર સુર્યની પઠે લક્ષમણના હાથમાં આવી રહ્યું. ત્યારે રાવણ ખેદને પામીને વિચાર કરવા લાગ્યું કે, મુનિનાં વચન સાચાં થયાં. બિભીષણાદિકોનું બોલવું ખરું થયું. એવી રીતે રાવણ શોકાતુર થયે તેને જોઈને બિભીષણ કહેવા લાગ્યું કે, હે રાવણ, હજી તને જે જીવતાં રહેવું હોય તે જા નકીને મુક. ત્યારે રાવણ ધમાં આવીને કહેવા લાગ્યો કે, રે, આ ચકજ મારુ અસ છે કે, આ ચક્ર સહિત સતરૂને મુડથી હું મારી નાંખીશ, એમ લે છે એકલામાં તેજ હળી લાક્ષમાણે રાવણનું હૃય લ્હાની પ કોપ
**, * * ન જ
- -
*,
*
-
~ *...
~*
-
-
~
~
~
-
નાજ