________________
વેલીને નિરંતર ફળ આવો એ પ્રકારે વારંવાર પ્રાર્થના કરીને કહે છે કે, હે જગતવિ. જન્મ જન્મમાં તારા વિષે મારી ભકિત છે. એવી શાંતિનાથની સ્તુતિ કરીને તેની સામે રત્નની શિલા ઉપર રાવણ બેઠો. પછી અ. ક્ષમાળા હાથમાં લઈને તે વિદ્યા સાધન કરવાનો આરંભ કરો. તે વખતે મંદોદરીએ યમદંડ નામના દ્વારપાલને આજ્ઞા કરી કે, આજથી આઠ દિવ શ સુધી લંકામાં બધાઓએ અષ્ટાહિક મહોત્સવ કરવો. જે નહી કરસે તેનુ માથુ કાપી નાંખ્યામાં આવશે, એવી થાળી પીટાવ. એવું સાંભળીને દ્વારપાલે આજ્ઞા પ્રમાણે નગરમાં થાળી પીટાવી. તે સાંભળીને એક ખબર વાળાએ આવીને સુગ્રીવને કહ્યું તે સાંભળીને સુગ્રીવ રામને કહેવા લાગે કે, હે સ્વામીન જ્યાં સુધી બહુરૂપ વિદ્યા સિદ્ધ થઈ નથી ત્યાં સુધી દશાનન સાધ્ય છે. એવું સાંભળીને રામ હસીને કહે છે કે. શાંતિનાથના ધ્યાનમાં બેઠેલા રા વણને કેમ પકડું? હું તેના જેવો કપટી નથી. એવાં રામનાં વચનો સાંભળીને રામને ન સમજતાં અંગદાદિક રાવણની વિદ્યાને નાશ કરવા સારૂ ગયા. ત્યાં તેમણે ઘણે ઉપદ્રવ દીધો. તથાપિ રાવણ ધ્યાનથી લગારે ડગે ન હી ત્યારે અંગદ બોલ્યો કે, હે રાવણ રામથી ડરીને તેની શરણે ન આવતાં આ શું પાખંડ કરવા બેઠો છે ? મહાપતિવ્રતા માહા સ્વામીની સ્ત્રી સી. તાને તેં હરણ કરી પરંતુ હમણાં તારી સામે તારી મદદરીનુ હું હરણ કરૂ છું. એમ કહીને હાથે કરી કેશ પકડીને તેને ખેંચવા લાગે ત્યારે તે અના થની પઠે કરૂણાસવરે કરી રડવા લાગી. તથાપિ ધ્યાનમાં બેઠેલા રાવણે તેની સામે જોયું નહી. તે વખતે તે વિદ્યા સિદ્ધ થઈ તેના યોગે આકાશ પ્રકાશમાન થયું. તે વિદ્યા આવીને કહેવા લાગી કે, હે રાવણું. હું તને સિદ્ધ થઈ, તારૂ શું કામ છે ? તે કહે. આખુ જગત તને સ્વાધીન કરી દઉં. પછી તારે લક્ષ્મણની તે શું કથા ? ત્યારે રાવણ તેને કહેવા લાગે કે સર્વે તું કરશે. પરંતુ જે વખતે તારૂ સ્મરણ કરૂ ત્યારે તું આવજે. આ વખતે પિતાના ઠે. કાણે જા. એવું સાંભળીને તે જ વખતે તે અંતરધ્યાન થઈ. ત્યારે સર્વ વાનર ત્યાંથી પોત પોતાના સ્થાનકે ગયા.
પછી રાવણે મંદોદરી અને અંગદની વાત સાંભળીને અહંકાર કરીને મોટો હુંકારો કરયો પછી રાવણ સ્નાન ભજન કરીને દેવરમણવાનમાં ગછે ત્યાં સીતાને કહેવા લાગે કે મેં ઘણા દિવશ વિનય વડે તારી પ્રાર્થના કરી હવે હું વિનય ન કરતાં તારે પતિ તથા દેવર મારીને બલાત્કારે તારે છે
ન
~
~