________________
( ૧૧૯ )
નાખ્યું. જેઠ મહીનાના ક્રૂષ્ણ પક્ષની એકાદશીના દિવશે ચોથા પ્રહર રાવણ મરણ પામ્યા. ને તીહાંથી તે ચેાથી નરકમાં ગયા. તે વખતે દેવોએ જય જય શબ્દ કરીને લક્ષ્મણની ઉપર ચાની દ્રષ્ટી કરી. તે સમે વિદ્યાધરા ઘણા ખુશી થવા લાગ્યા. અને રાક્ષસો શાક કરવા લાગ્યા. એ પ્રમાણે રા વણનું મૃત્યુ લક્ષમણને હાથે થયું.
इत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम
लक्षमण चरीत्रे
सातमो खंड समाप्त.