________________
-
-
-
* *
* *
ww *
*
w
*
w
(૧૨) ભિળીષણ કહેવા લાગ્યા કે, હે પ્રભો ! ધર્મ ધારણ કરે, આ શકિતથી હણા યલે પુરૂષ એક રાત સુધી જીવતો રહે છે. તે માટે જ્યાં સુધી રાત્રે ગઇ ન થી ત્યાં સુધી ઉપાયો વિષે યત્ન કરો. એવું સાંભળીને રામે કહ્યું કે ઠીકછે.
એવું કહ્યા પછી સુગ્રીવાદિકોએ વિદ્યાને વેગે લક્ષમણની આસપાસ ચાર ચાર દરવાજાવાળા સાત કોટ કર્યો. તેના પુર્વાર ઉપર સુગ્રીવ, હનું માન, તાર, કુંદ, દધિમુખ, ગવાક્ષ, ગવય, એટલા યોદ્ધા ઉભા રહ્યા. ઉત્તર દ્વાર ઉપર અંગદ, કુરમાંગ, મહેંદ્ર, વિહંગમ, સુર્ષણ, ચંદ્રરસ્મી, વૃષભ, એ ઉભા રહ્યા. પશ્ચિમ દિશાના દ્વાર ઉપર નીલ, સમરશીલ, દુર્ધર, સમર્થજય વિજયઅને સંભવ, એ વીરો ઉભા રહ્યા. દક્ષીણ દિશા ઉપર ભામંડલ, વિરાધ, ગજ, ભુવનછત, નલ, નિંદ, બિભીષણ, એ ઉભા રહ્યા. રામ અને લે ક્ષમણને તેમાં બેસાડીને સુગ્રીવાદિક આખી રાત જાગતા રહ્યા. લક્ષમણને શ કિત લાગી એવું જોઈને કોઈએ સીતાને કહ્યું ને સવારના તેને ભાઈ રામ પણ પોતાના ભાઇની પ્રીતી વડે મરણ પામશે. એવું સાંભળીને હણાયેલી છે લીની પઠે જાનકી મુરછા ખાઈને પૃથ્વી ઉપર પડી. તેની ઉપર વિદ્યાધરી ઓએ પાણી છાંટીને તેને સાવધ કરી, ત્યારે તે ઉઠીને કરૂણારસ્વરે વિલાપ કરવા લાગી.
હા વત્સ લક્ષમણ રામને મુકીને તું ક્યાં ગયે ? રા વિના એક ઘ ડી પણ રામ રહેવાને સમ નથી. મજ મંદભાગ્યને વિકાર છે. મારા સા રૂ પતિને તથા દેવરને આ ખિતે મહાદુઃખની પ્રાપ્તી થઇ, હે પૃથ્વી મારા ઉપર પ્રસન થઈને મને પિસવાનો જગા આપ. હે રદય પ્રાણ નીકળવાને તુ તે ફાટ. એ પ્રમાણે મોટા અવાજે રડનારી સીતાને જોઈને અવલોકીની ના મની વિદ્યાધરી તેને કહેવા લાગી કે, હે દેવી, સવારના તાર દેવર જીવતો થશે. અને તે રામની સાથે આંઈ આવીને તેને આનંદ કરશે. તેની વાણી એ કરી સીતા છાની રહી ગઇ. અને ચકવીની પઠે સુર્યના ઉદયનું ચિંતન કરતી થકી આખી રાત જાગતી રહી.
આઈ રાવણ આજે લક્ષમણને મારયો. તેથી ઘડીકમાં રાજી થાય, તો ઘડીકમાં ભાઈઓ તથા પુત્ર વગરના મરવાનુ સાંભાળીને રડવા લાગ્યો. હા વત્સ કુંભકરણ, તું મારો બીજો આત્મા જ છે. હે ઈદ્રજીત, હે મેઘવાહન, તમે બે મારી ભુજા છો. હે જંબુમાલ્યાદિક તમે હાથીની પઠે કેમ બંધાયા? એ પ્રમાણે પિતાના બાંધવનું નવીન બંધન સ્મરણ કરીને તથા ફરી ફરી
wwwww
'
* * *
w
*
*
* * * * *
*** *
**
*
-
*
*** *** *