________________
-
*
(૫૩) મુરા ખાઈને રાવણ પડવા લાગ્યો. - આઇ રામના સેન્યમાં કિલાના દ્વારને રક્ષક ભામંડલ, તેની પાસે કોઈ એક વિદ્યાધર આવીને કહેવા લાગ્યા કે, તું રામનો મિત્ર હોય તો મને રા મ બતાવ. હું લક્ષમણને જીવતે કરવા વિશે ઉપાય કરૂ છું. તમારો હિતકારી છું. એવું સાંભળીને ભામંડભ તેનો હાથ પકડી રામની પાસે લઈ ગ. રામને જોઇ તેણે નમસ્કાર કરે. પછી વિનંતી કરીને તે કહેવા લાગ્યો કે, સંગીતપુર નામના નગરનો શશિમંડળ નામનો રાજા, તેની સ્ત્રી ન્યુઝભા તેના પેટથી હું પ્રતિચંદ્ર નામનો પુત્ર થો છું. કોઈ એક સમયે કીડા કરવા સારૂ સ્ત્રી સહિત બહાર જતી વખતે એક સહસવિજય નામના વિઘાધરે મને જોઈને તથા પુર્વનુ વેર યાદ કરીને મારી સાથે લડવા લાગ્યો. ૫ છી તેણે મારી ઉપર શડિત પ્રહાર કરીને મને પાડયો. ત્યાંથી લોટતો લોટ તો અયોધ્યા નગરીમાં ગયો. ત્યાંના મહેન્દ્ર નામના ઉપવનમાં તેવી જ દશા માં મને તમારા ભાઇ ભરત રાજાએ જોયે. અને મારી ઉપર સુગંધીનું પાણી છાંટ્યું. તે વખતે જેમ ઘરમાંથી ચાર નીકળી જાય. તે પ્રમાણે મારા શરીરમાંથી શક્તિ નીકળી ગઈ. ત્યારે મારું શરીર સારૂ થયું. પછી હું આ શ્ચર્ય પામીને તે સુગંધીવાળા પાણીનું મહાત્મ તેને પુછવા લાગ્યો. ત્યારે તેણે મને કહ્યું કે, કોઈ એક વિધ્ય નામને સાર્થવાહક. ગજપુરથી અહીં આવ્યો હ. તેનો એક પાડે ઘણું ભારથી રસ્તામાં પડી ગયું. તેના માથા ઉપર પગ દઈને લોફ જવા લાગ્યા. તેથી તે મરી ગયો. તે અકામ નિર્જરાના યો ગથી શેતકર નગરને રાજા થઈને પવન પુત્રક નામનો વાયુ કુમાર નામને દેવ થયો તે ભવમાં અવધિજ્ઞાન વડે પ્રથમનું મૃત્યુ જાણીને કોપાયમાન થયો થકો. આ જનપદમાં તથા આ નગરમાં રોગ ઉપજાવવા લાગ્યો. પરંતુ મારા મામાના દેસમાં તથા તેના ઘરમાં વ્યાધી ઉપની નહી તે વખતે વ્યાધી હેવાનુ કારણ દ્રણ મેઘ નામના મારા મામાને પુછવાથી તેણે કહ્યું કે મા રી સ્ત્રી પ્રિયંકરા પુર્વે વ્યાધી વડે અતિ પિડાણી હતી. તે ગભણી થયા ૫ છી તે ગર્ભના પ્રભાવે કરી તે રોગથી છુટી. માસ પુરા થએથી તેને વિશલ્યા નામની એક છોકરી થઇ. પછી કોઈ એક સમયે તારા દેશની પડે મા રે દેશ પણ વ્યાધી વડે પીડિત થયો. ત્યારે વિશલ્યાન સ્નાનનુ પાણી છાં ટવાથી તે રોગ જતો રહે. કોઇએક સમયે એક સત્યભુતિશરણુ મુનિને તેનું કારણ પુછાથી તેણે વિશલ્યાના પુર્વ જન્મના તપનું ફળ કહી સંભળાવ્યું.