________________
(૧૯૧) ક્ષ્મણ મુØત થઈને પૃથ્વી ઉપર પડ્યો. તે વખતે રામના સેન્યમાં હાહાકાર શબ્દ થયો. પછી રામે ધાયમાન થઇ. પંચાનન રથમાં બેશી, રાવણની સાથે યુદ્ધ કરીને ક્ષણમાત્રમાં તેને રથ રહિત કરો. ત્યારે રાવણ મ ટા વેગથી બીજા રથ ઉપર ચડયો. તે રથનો પણ રામે નાશ કરો, એ પ્રમાણે પાંચ વખત રામે રાવણને રથ રહિત કરો. ત્યારે રાવણે વિચાર કરો કે, આ પિતાના ભાઇના સ્નેહથી પોતાની મેળે મરશે. એની સાથે વ્યર્થ યુદ્ધ શા સારૂ કરવું! એમ જાણીને રાવણ લંકામાં ગયો. તે વખતે રા મના શકેજ જાણે સુર્ય આથમી ગયો હોયની!
રાવણ ગયા પછી રામ પાછો ફરા, લક્ષ્મણની પાસે આવી અરછાવસ્થામાં જઈને પોતે પણ અરછા ખાઈ સુધી ઉપર પશે. સુગ્રીવાદિક રામની ઉપર ચદનનું પાણી છાંટીને, તેને સાવધ કરીને, તથા લક્ષ્મણની પા સે બેસાડો. ત્યારે રામ રડતો રડતો બોલવા લાગ્યો હે વત્સ, તને શું પી ડા થાય છે? બોલતો ખરો. મિાનતાને મુકી દે. ઇશારાથી તે બેલ. મને એ તુષ્ટ કર. આ સુગ્રીવાદિક તારા મુખની સામે જોઈ રહ્યા છે. એમની ઉપર વાણીએ કરી અથવા દ્રષ્ટીએ કરી અનુગ્રહ કર. રાવણ રણમાંથી જીવતો ગયે તેની લજ્જાથી તું બેલતો નથી કે શું? કાંઇક તે બોલ. હું તારો મનોરથ પુર્ણ કરી. એવી રીતે લક્ષમણની સાથે બોલીને ફરી કહે છે કે, રે રે, રાવણ, દુષ્ટાત્મન, ઉભે રહે ! ઉભે રહે! તું ક્યાં ચાલ્યો? આ હું તને પરલોકમાં મોકલું છું. એવું બેલી ધનુષ્યને ટહુકાર કરીને ઉભા રહ્યા. એ ટલામાં સુગ્રીવ આવીને કહેવા લાગ્યો કે, હે રામ, આ રાત્ર છે. નિશાચરજે રાવણ તે લંકામાં જતો રહ્યું. આ વખત શકિત પ્રહાર દુર કરવાનું છે. હે રામ! વૈર્યને ધારણ કરો. અને રાવણ કુવો એમ સમજે. અને લક્ષમણના ઉપાય કરો. ફરી રામ કહેવા લાગ્યો કે. સીનુ હરણ થયું, ભાઈ નષ્ટ થયો તેમ છતાં હજી સુધી રામ જીવતો છે. આ શરીરના સે કટકા શા સારૂ થ તા નથી? હે સખે સુગ્રીવ, હે હનુમાન, હે ભામંડલ, હે નલ, હે અંગદ હૈ વિરાધાદિક, તમે પોતપોતાના ઘેર જાએ, સીતાનું હરણ થવા કરતાં આ લક્ષમણના વધનુ ઘણું દુઃખ થયું છે. હે સખે બિભીષણ, તું પણ હજી સુ ધી કૃતારથ થયું નથી. પણ કાલે સવારે તારા ભાઈને મારા ભાઇની પાસે મો કલીશ તે તું જોશે. તારૂ કામ કરીને હું લક્ષમણની પાછળ જઈશ. આ મા છે. પ્રાણપ્રિય લક્ષમણ વિના સીતાને તથા આ જીવિતને શું કરવાનું છે? ત્યારે .
w