________________
( ૧૪૭)
પુત્ર છું. વિદ્યાના ખળથી આકાશ માર્ગે મેં સમુદ્રના ઉલંઘન કરો, સર્વ વાતરના અાપતી જે સુગ્રીવ, તેના શરૂને મારીને લક્ષમણ સહિત રામ િિસ્કધા નગરીમાં છે. દાવાનલે કરી તાપેલા પર્વતની પડે તમારા વિયાગથી રામ તાપેલા છે. ગાય વિના વાછડાતી પડે તમારા વીના લક્ષમણને પણ ૨ચમાત્ર સુખ નથી. સર્વ દિશા જેમને શુન્ય દીઠામાં આવે છે, એવા રામ અને લક્ષમણ ક્ષણમાં શાક પામે, તે ક્ષણમાં ક્રેાધાયમાન થાય છે. જો ૫ણ સુગ્રીવ તેમનુ અશ્વાસન કરે છે, તથાપિ સુખ પામતા નથી. જેમ સર્પ દૈવ ઇંદ્રની અને ઇશાનની સેવા કરે છે, તેમ ભામંડલ રાજા, વિરાધ તથા ખીજા મહેદ્રાદિક વિદ્યાધરા રામ લક્ષમણની સેવા કરે છે તમારો શેાધ કરવા સારૂ સુગ્રીવે ખતાવેલા જે હું. તેને પોતાની વીંટી આપીને રામે મેાકયેા છે અને તમારી ચુડામણીની નીશાની લઇ આવવાનુ કહ્યુ છે. જેના દરશને હુ આંઇ આવ્યા, એવા જે મારા પ્રભુ તેને એ નીશાની ખતાવેથી વિશ્વાસ આ વશે. પછી હનુમાને પારણુ કરવા વિષે ઘણુ કહેવાથી તથા રામના વ્રતાંત સાંભળીને રાજી થવાથી એકવીસ દિવશના ઉપાષણ છે।ડ્યા. અને આનદે કરી ભેજન કયું. પછી સીતા કહેવા લાગી કે, હે હનુમાન; આ ચુડામણી લઈને તું જલદી જા. માંઇ ઘણીવાર રહ્યાથી કાઇ પણ ઉપદ્રવ થશે; - ઇ તુ આવ્યા છું એવી જો રાવણને ખબર પડશે તે તને મારવા સારૂ ચમની પડે તે આવશે. ત્યારે હનુમાન હશીને તથા હાથ જોડીને કહેવા લાગ્યા કે, મારી ઉપર ક્રૃપા હોવાથી ભીતિએ કરી એમ ખેલો છે તે તમને યોગ્ય છે. પણ હે માતા. હું રામ લક્ષમણના શેવક છું. એ તપસ્વી રાવણ અને તેનુ સેન્ય મારી સામે શા હિંસામમાં! હે સ્વામીની, તમને મારા ખ ખા ઉપર લઈને તથા સૈન્ય સહિત રાવણના પરાભવ કરીને તમને હમણાંજ રામની પાસે લઇ જવાને સમર્થ છું. એવુ સાંભળી સીત હશીને કહેવા લાગી કે, ૨ામ લક્ષમણના સેવક જે તુ, તેમાં સર્વ સભવે છે. પરંતુ પુશના સ્પરશ થોડો પણ મને યાગ્ય નથી, માટે તુ જલદી જા. તુ ગયાથી સર્વ ક રમા જેવુ થશે. રામ પણ ઉદ્વેગ કરો. ત્યારે હનુમાન કહેવા લાગ્યું કે, આ હું ચાલ્યા. પણ રાક્ષસાને કાંઇક પરાક્રમ ખાવુ છું. આ રાવણ ખી કોઇના પરાક્રમને જાણતા નથી, પણ રામના સેવકના પરાક્રમ બતાવવા જો ઈએ. એવુ સાંભળી સીતાએ કહ્યુ કે, ઠીક છે, પછી પોતાના ચુડામણી હતુ માને આપ્યા. હનુમાન સીતાને નમસ્કાર કરીને ચાલવા લાગ્યા. જેમ વત