________________
( ૧૪૯)
ના હાથી ઉન્મત થઇને અરણ્યમાં ફરે તે પ્રમાણે તે ઉદ્યાનમાં ફરવા લાગ્યા. રતશાક વ્રુક્ષ વિષે યા રહિત થયા, ખકુલ ત્રક્ષ વિશે અનાકુલ. ખાના વ્રુક્ષને વિશે કરૂણા રહિત, ચ ંપક વ્રક્ષ વિશે કંપ રહિત, મદાર વ્રુક્ષ વિશે અધિક ક્રેધી. કદલી વ્રુક્ષ વિશે નિરદય, એ પ્રમાણે સર્વ પ્રક્ષાના લી લા માત્રે કરી ભગ કરયા, તે ઉદ્યાનના ચારે દરવાજાની રક્ષા .કરનારા જે રાક્ષસી, તે હાથમાં મુદગરાદિક હથિયારો લઇને હનુમાનને મારવા સારૂ ઢાડચા. કિનારાના પર્વત ઉપર જેમ સમુદ્રના લાટ વ્યર્થ જાય છે તે પ્રમાણે હનુમાન ઉપર ત્યાનાં હથિયારો વ્યર્થ થયાં. પછી હનુમાન કોપાયમાન થઇ ને ત્યાંના ઝાડોને ઉખેડીને ત્યાને મારવા મંડી ગયા. તેથી વ્રુક્ષાની પડેજ રાક્ષસોનો નાશ કરો. ત્યારે ખીજા રાક્ષસેા રાવણ પાસે જઇને .કહેવા લાગ્યા કે રાક્ષસાને હનુમાને મારી નાખ્યા. એવું સાંભળીને હનુમાનને મારવા સારૂ રાવણે અક્ષકુમાર પુત્રને આજ્ઞા કરી તે ત્યાં ગયા, ત્યારે હનુમાન તેને કેહેવા લાગા કે; ભાજતાં જેમ ફળ, તે પ્રમાણે આ રણમાં તુ પેહેલા આ વ્યા છું. ત્યારે તે કહેવા લાગી કે, તુ અર્થ ગરજતા કરે છે, એમ કહીને તીક્ષ્ણ ખાણે કરી હનુમાનને પ્રહાર કરો, હનુમાને પણ ખાણાના વરસાદ કરીને રાવણના પુત્રને ઢાંકી લીધેા, એમ કેટલાએક વખત અસ્ત્ર શસ્ત્ર કરી લડીને પશુની પઠે હનુમાને અક્ષકુમારને મારયેા, ત્યારે ભાઇ સુવાના ક્રોધૈ કરી ઇદ્રજિત આવીને, હે માતે, ઉભા રહે ! ઉભા રહે ! એમ કેહેવા લા ગા, પછી કલ્પાંતની પડૅ મહા ભયંકર બેઉનુ યુદ્ધ થયું. તે બેઉ જળની ધારા પ્રમાણે હથિયારો નાખવા લાગયા, ત્યારે આકાશમાં પુષ્કરાવર્ત મેઘની પડે Tખાવા લાગુ, અને તેમનાં હથિયારો વડે ક્ષણ માત્ર પણ આકાશ રૃખાયું ન હી ઇંદ્રજિતના હથિયારો મારૂતિ તેડવા લાગી, અને પોતાના હથીગ્મારાથી ઈદ્ર છતના અંગ ચુર્ણ કરવા લાગે. ત્યારે ઈદ્રજીતના સુભો લોઇની નદી જોવા લાગયા. પછી મારૂ સૈન્ય નષ્ટ થયું; હથીયારો વ્યર્થ ગયાં, એમ જાણી મૈં ઈંદ્રજીતે હનુમાન ઊપર નાગપાસ અસ મુકચુ, તે વખતે જેમ ચંદનના ઝાડને નાગ ખાંધી લે, તેમ પગથી તે માથા સુધી નાગપાસે કરી હનુમાનને ખાંધી લીધા, તે નાગપાસનુ બંધન સહન કરીને કૈાતક જેવા સારૂ તે બંધનમાં પડયા, પછી મારૂતીને ઇંદ્રજીત રાવણની પાસે લઇ ગયા, ત્યારે રાવજી હનુમાનને કહે છે કે, હૈ દુષ્ટ, આ તેં શું કરવું? જન્મથી મારા આશ્રય કરીનેં આને ત પસ્વીના આશ્રય કરયા કે? તે વનવાશ કરનારા; સ્ના ખાતરા, મર્ફીન અને