________________
:
. :
જ
ક
(૧૫) તારી સાથે યુદ્ધ કરવા લાગી. પુર્વે એક સાધુએ મને કહ્યું હતું કે, જે તારા પિતાને મારશે તે તારો પતિ થશે. માટે હે નાથ, તમે મારી જોડે લગ્ન કરે. આ જગતમાં તારા જેવો શુરવીર કોણ છે? આપણે મેલાપ થએથી હું સર્વ સીએમાં ગર્વીત રહીશ. એવું બોલવું સાંભળીને હનુમાને તેની સા થે ગાંધર્વ વિવાહ કરો. પછી તે રાતે લંકાસુંદરીની સાથે રમાયણ થયા તે રાત્ર નિશંકપણે લંકા સુંદરીની સાથે ૨ચમાણ થઈને હનુમાને કહાડી.
પછી સોનાના તંતુ જેવી પિતાની કિરણો વડે પ્રકાશ કરતો થકો સુર્ય ઉદય થયો. વિકસિત કુમુદનીની ઉપર સુર્યનાં કિરણો પડ્યાથી તે સંકોચાવા લાગી. સ્ત્રીઓએ માથામાંના ફુલો કહાડી નાંખ્યાં, રાત્રના જાગ્રણથી નેત્ર જેનાં રાતાં થયાં છે. એવી જે ગણિકાઓ, તે કામી પુરૂષોના ઘરોથી પાછી ફરી: જેમ મુખમાંથી શ્વાસ નિકળે છે. તેમ વિકસિત કમલના કોશમાંથી ભે મા નીકળ્યા. સુર્યના તેજે કરી લેતાતંતુની પેઠે કાંતિ રહિત ચંદ્રમા દેખા વા લાગ્યો. મોટા વાયુથી જેમ મેઘનો નાશ થાય છે, તેમ આખા બ્રહ્માંડ માન સમાવનારો અંધકાર સુર્યનાં કિરણે વડે નાશ થયો. રાત્રની પઠે નિં. દ્રા ગયા પછી સર્વ લોક પોત પોતાનું કામ કરવા લાગ્યા. તે સમયે લંકાસું. રીને હનુમાને પુછીને તે લંકામાં બિભીષણને ઘેર ગયો. બિભીષણે તેના સત્કાર કરી તેને આવવાનું કારણ પુછયું. ત્યારે હનુમાન ગંભીર વાણીથી બેલવા લાગ્યો. હે બિભીષણ તું રાવણને ભાઈ છે માટે તેના કલ્યાણનો વિચાર કરીને રામની સી પતિવ્રતા જે સીતા, તેને રાવણના હાથથી મુકાવ સીતાનું હરણ કરનારો તારો ભાઈ જે પણ બળવાન છે, તો પણ તેને આ લોકમાં અને પરલોકમાં દુઃખકારક છે. એવું સાંભળીને બિભીષણ કહેવા લા
ગ્યો કે, હે હનુમાન; તે ઘણુ સારૂ કહ્યું, સીતાને મુકી દેવાને મેં પુર્વેજ કહ્યું હતું. અને ફરી રાવણની હું પ્રાર્થના કરીશ. મારા ભાષણથી જે તે સી તાને મુકશે તે ઠીક જ છે. એવું બિભીસણનુ બલવું સાંભળીને હનુમાન ત્યાં થી ઉડી દેવરમણ ઉદ્યાનમાં ગયો.
ત્યાં જઇ જાએ છે તે અશોક વૃક્ષના નીચે સીતા બેઠી છે. તેના ભાલ ઉપર વાળ પસરેલા છે. નેત્રમાંથી પાણી વહે છે. જાણે તેના જોગેજ પૃથ્વી ઉપર નાના તળાવો થયાં હેયની મહેડુ જેનુ ઉતરી ગયું છે શરીર
સુકાઈ ગયું છે. ઉનાસ્વાસે કરીને જેના હેઠ ફીકા થઈ ગયા છે. ગિનીની | પર અમથી સમ રામ નષ કરી રહી છે. આગ ઉપરનાં વસ્ત્ર જેનાં મલીન