________________
( ૧૪૩)
સ્વામીના કાર્યમાં ઢીલ થઇ. માટે મને ધિકાર છે. જે લગાર વારમાં જીતવાના તે ખીજાજ છે, આ સૈન્ય મારો માતૃકુલ (માતાના માવિત્રી) છે. તે પણ જે આરંભ કરયા તે નભાવવાના હેતુથી એમને છત્યાજ જોઇએ. એવા વિચાર કરીને હનુમાન ક્રોધમાં આવી લગાર વારમાં પોતાના શસ્ત્ર કરી તેના સર્વે સૈન્યને માહિત કરવું. તેમના અન્ન, રથ, તથા સારથી વગેરેનુ ઘાણ કા હાંડી નાંખ્યું. પછી હનુમાને પ્રસન ક્રીને પકડી લીધેા. તેમજ મહેંદ્ર રા જાની સાથે યુદ્ધ કરીને તેને પણ પકડી લીધા. પછી તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હું તમારા ઢાહિત્રા (પુત્રીના પુત્ર) છું. રામની આજ્ઞાએ ક રી'ાનકીના ષે લકા તરફ જતાં આંઇ આવ્યા. ત્યારે મારી માતાને તમેં કહાડી મુકયાનુ સ્મરણ થયું. તેથી ક્રેધ માળ્યાને લીધે આ યુદ્ધ કરવું હે સ્વામી, તેની તમે ક્ષમા કરો. હમણાં હું મારા સ્વામીના કામ સારૂં ન ઊ છું. મારા સ્વામી રામની પાસે તમે જાઓ. એવુ સાંભળીને મહેંદ્ર રાજા તેનુ સ્માલિંગન કરીને કહેવા લાગ્યા કે, જે મહાભુજ, આટલા દિવશ હુ લોકોના મુખ થકી તારૂ સામર્થ્ય સાંભળતા હતા, તે માજ માટા ભાગ્યે મેં તને પ્રત્યક્ષ પરાક્રમી જોયા. હવે તું તારા સ્વામીના કાર્ય સારૂં ન, આ મા ર્ગ તને કલ્યાણ કરનાર થા. પછી પોતાનાં સૈન્ય સહિત મહેંદ્ર રામ રા મની પાસે ગયા.
હનુમાન આકાશ માર્ગે જતાં ધિમુખ નામના દ્વાપમાં કાર્યોત્સર્ગ ધ્યા ને રહેલા ખે મુનિઓને તેણે દીઠા. અને તેમની પાસે ધ્યાનમાં બેઠેલી ત્રણ વિદ્યાધરાની કુમારિકાને જોઇ, એવા સમયમાં તે દ્વીપમાં એક મોટું દાવાનલ લાગ્યું, તેના સકટથી તે સાધુ કુમારી માઢુ દુ:ખ પામવા લાગી. હનુમાનને ત્યાંની દયા આવી, તેથી પોતાની વિદ્યાના ખળે સમુદ્રમાંથી પાણી માણીને મેઘની પડે તે દાવાનલ આલવી નાખ્યું. એવા મસ ંગે તે કન્યા ને વિદ્યા સિદ્ધ થઇ. પછી તે મુનિને પ્રદક્ષિણા કરીને હનુમાનને કહેવા લાગી કે, સાધુઓએ ઉપસર્ગથી રક્ષણ કરવું એ યોગય છે. તારી સહાયતા એ કરી સમય શિવાય અમને વિદ્યા સિદ્ધ થઇ તેથી અમે તારા ઉપકાર માનીએ છીએ. ત્યારે હનુમાન તેમને પુછવા લાગો કે, તમે કોણ છો ? ત્યારે તે કહેવા લાગી કે, દુધીમુખ પુર નામના નગરમાં ગાંધર્વરાજ નામના એક રાજા છે. તેની સ્ત્રી કુસુમમાલાના ઉદરથી અમારૂં જન્મ થયું છે. અમારા ખાપની પાસે ઘણા વિદ્યાધરા તરફ્ની અમારી માગણી આવી. તેમાં એક