________________
( ૧૪૧)
ને ફરી ફરી સીતાના વ્રત્તાંત રામે પુછ્યા, સુગ્રીવાદિક મહા શુર વીરાને રામે પુછ્યુ આંઇથી કેટલી, દુર છે? ત્યારે તે કેહેવા અથવા પાસે હાવાથી શું કરવાનુ છે? જગતને સામે અમે સર્વ તરખલાં જેવાં છીએ. ત્યારે તેને રામ કહેવા લાગ્યા કે, જય અથવા અજયના વિચાર હું પુછતા નથી. પણ તે રાક્ષસ કયા છે? તે બતાવા. એક વખત મને બતાવ્યા પછી મારા સામર્થની તમને ખખર પડશે. ત્યારે લક્ષ્મણ ખેાલ્યા કે, તે રાવણ કોણ છે? તેણે મા કામ કરચાથી કુત્રાની પેઠે નિર્બળ જણાય છે. કેમકે, કપટે કરી સીતાનું હરણ કરયું. પણ મારા ક્ષત્રિય ધર્મ કરી હું તેનુ માથુ કાપ્યા વિના રહીશ નહી. તમે સભ્ય થઈને માત્ર સંગ્રામનાટક જુવો. ત્યારે જાંબુવાન બાલ્યાઃ—તમે કહી છે. તે યાગ્યજ છે, પણ “જે કોઢિશિલા નામક શિલાને ઉખેડશે. તે રાવણને મારશે” એવાં અનતવીર્ય સાધુનાં વચન છે. ત્યારે હવે અમને ધૈર્ય આવવા સારૂ તે શિલાનુ ઉત્પાટણ કરો. ત્યારે લક્ષ્મણે કહ્યુ કે, તે હું કબુલ કરૂ છું. ત્યારે જાંખવાનાદિક સુભટો લક્ષ્મણને આકાશ માર્ગે લઇ જઇને જ્યાં તે કોટિશિલા હતી ત્યાં તે વિદ્યાધરાએ ઉતારો. તેને જોઈને પાસે જઇ લતાની પેઠે તે શિલાનેલક્ષ્મણે ઉખેડી નાખી. તે સમયે દવેએ તેની ઉપર લાની દ્રષ્ટિ કરી. ત્યારે વિદ્યાધરાને ધૈર્ય આવ્યા થી ફરી આકાશ માર્ગે ઉડીને કિસ્કિધા નગરી પત્યે આવ્યા. ત્યાં રામની પાસે લક્ષ્મણ આવવા લાગ્યા ત્યારે ત્યાં આવેલા મેટા નર ખેાલવા લાગ્યા કે, તમારા હાથે રાવણના નાશ થશે. માટે પ્રથમ શતરૂ પાસે દુતને મે કલો. એવી નીતી છે. ક્રુતદ્દારા જો કાર્ય સિદ્ધિ થઈ તે યત્ન શા સારૂ કરવા? તેથી ત્યાં એક મહા પરાક્રમી ક્રુતને મેાકલા. કેમકે તે લકામાં જવા આવવાને ઘણું કઠણ કામ છે; એમ સંભળાય છે. તે દ્રુતે લકામાં જઈને સીતા પાછી દેવા વિષે બિભીષણને કહેવુ. કેમકે તે રાક્ષસકુળમાં વજનદાર છે. સી તાને મુકી દેવાને તે રાવણને ભેાધકરશે. અને જો રાવણે તેનુ ... નહીં માનેે તો તે તમારા તરફમાં થશે. એ વચના રામે માન્ય કરવાં. એટલામાં સુગ્રીવે હનુમાનને ખેાલાવવા સારૂ એક શ્રીભુતિ નામના વાનરને મોકલ્યા. તેના કહ્યાથી હનુમાન ત્યાં આવીને સુગ્રીવાદિક સહિત બેઠેલા રામને તમકાર કરયેા. ત્યારે સુગ્રીવ રામને કહેવા લાગ્યા કે આ મહા પરાક્રમી હ
જટી વિદ્યાધરને આલિંગ કરયું. ને તેને રતજટીએ કેહયા. પછી કે, તે રાક્ષસની લંકા નગરી લાગ્યા કે, લંકા નગરી દુર જીતવાવાળા જે રાવણ, તેની