SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૦ ) લક્ષ્મણની સામે ઉભા રહ્યા, ત્યારે લક્ષ્મણ કેધમાં આવીને તેને કેહવા લા ગે કે, હે વાનર, તારૂ કામ થયુ એટલે તુ નિઃશંક અંતઃપુરમાં રહેવા લાગા. અને રામ ખાહાર ઝાડની નીચે બેસીને પર્વતની પઠે દિવશ કાહાઙે છે. તુ જે પ્રથમ બાલ્યા હતા તે શું ભુલી ગયો કે હે સુગ્રીવ, હવે વિલખ ન કરતાં સીતાના શેાધને વાસ્તે જલદી ઉડે. નીકર સાહસગતિના રસ્તે જોવા પડશે. એવુ લક્ષમણનુ ખાલવુ સાંભળીને સુગ્રીવ તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે, હે લક્ષમણ તમે કાપ કરો નહી. મારા આ પેહેલા અપરાધની ક્ષમા કરા, એવી રીતે રાછ કરીને લક્ષમણ સહિત સુગ્રીવ રામની પાસે આ વીને ભકિતથી તેને નમસ્કાર કરયા. અને પોતાના સૈનિકોને આજ્ઞા કરવા લાગેા. કે તમે સર્વત્ર અકુંદિત ગતિ છે. માટે હમણાં સીતાના શોધ કરે. વિ લેખ કરવાનુ કામ નથી, એવી સુગ્રીવની આજ્ઞા થએથી તે સર્વે વાનર જાનકીના શેાધને વાસ્તે સર્વ દ્વીપામાં, પર્વતામાં; ફરતાં ફરતાં જવા લાગા, સીતાના હેરણની વાત ભામંડળરાજા સાંભળીને રામની પાસે આવ્યા, અને અતિ શેક કરવા લાગ્યા, વિરાધ પણ પેાતાના સૈન્ય સહિત આવીને રામની સેવા કરવા લાગી. અને પાસેજ રહેવા લાગ્યા. સુગ્રીવ પોતે સીતાના શેાધ કરવા સારૂ ફરતા ફરતા ક'જીદ્દીપમાં આવ્યા તેને રત્નજટી વિદ્યાધર જોઇને મનમાં વિચાર કરવા લાગે કે, રાવણે મારા અપરાધનુ સ્મરણ કરીને મને મરાવવા સારૂ સુગ્રીવને માકલ્યા જણાય છે ! પુર્વે રાવણે મારી વિદ્યા હરણ કરી, અને આ વખતે સુગ્રીવ મારા પ્રાણ હર ણુ કરશે. એવી ચિંતા કરે છે એટલામાં સુગ્રીવ પાસે આવીને કેહેવા લાગેા કે તું મને જોઇને કેમ· ઉઠો નહી! આકાશ મારગે જવાને તુ આળશી થયા કે શુ? ત્યારે તે ખાલ્યા કે, રાવણે મારી સર્વ વિધા હરણ કરી, તેથી હું અસસર્ચ થયો છું, વખતે રાવણે જાનકીનુ હરણ યરચુ તે વખતે તેની સાથે હુ યુદ્ધ કરવાને તેની સામે ગયા, તેથી મારી એવી અવસ્થા થઇ છે, એવુ તેનુ ખેલવું સાંભળીને સુગ્રીવ તેને રામની પાસે લઇ આવ્યા. ત્યાં તેને સીતાની ખબર પુછવાથી તે કહેવા લાગો કૅ,, હે દૈવ, દુરાત્મા જે રાવણ, તેણે સીતા ને અને મારી વિદ્યાને હરણ કરી, સીતાને વિમાનમાં બેસાડી લઈ જતાં, હા રામ, હા! વત્સ લક્ષમણ હા! ભામંડળ ખંધુ! એવા સીતાના આદ્રેશ સાંભળી ને મને રાવણુ ઉપરાધ ચડયા, ને તેની સાથે લડવા ગયા તેથી તેણે મારી આવી દશા કરી, એવા વ્રતાંત સાંભળીને રામ મનમાં તાછ થયા થકી રત્ન
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy