________________
રૂ
-
-
-
-
(૧૯) આવી રીતે દેખાડે છે) •
' ' . . (સીતાને પોતાની આંગળીથી બતાવે છે) આ રત્નોની સિખને કી ડા પર્વત છે. આ નંદન ઉઘાન જેવા ઉપવન છે, આ પાણીના કુવારાના ધ રે છે. આ ક્રીડા કરવાની નદિયે છે, આ સ્વર્ગના જેવાં રતિભોગ કરવાનાં ઘ છે. હે સ્ત્રી તું આંઈ મારી સાથે ૨માણ થા. : " . (એવી રીતે સાંભળીને સિંહણી જેવી સીતા રામનું ધ્યાન કરીને તેના બોલવાથી કાંઈ પણ લલચાઈ નહી. એ પ્રમાણે રાવણે સર્વ રમ્ય સ્થાનોમાં ફરી ફરી, સીતાને બતાવ્યાથી તેનું મન ન પીંગળવાને લીધે. ફરી તેને અન્ય શેક વનમાં જઈ મુકી. એવી ઉન્મત દશામાં રાવણને બિભીષણ જોઈને પો તાના પ્રધાનની સાથે મસલેહત કરવા લાગે.)
હે અમાત્યો! કામાદિક જે અંતર શતરૂ છે તેમાંનો એક તો પ્રાણીઓ ને ભુતની પેઠે ઉન્મત કરી નાંખે છે. તેથી જ આપણે રાજા રાવણ કામાતુર થઈ રહ્યા છે. એ એકલો જ અતિ દુરજાય છે. તો પછી તેને સહાયતા મળેથી શું કહેવું? આ રાવણ પરસ્સીની અભિલાષાએ મોટા દુખમાં પડનાર છે. એ વું તેનું બોલવું સાંભળીને તે મંત્રીઓ કહેવા લાગ..
ભાઈ અમે તો નામના મંત્રીએ છીએ. ખરો મત્રી તો તું છે. જેની છે એવી દુર દષ્ટી છે. એવાં મંત્રીઓનાં વચન સાંભળીને બીજીવણ કહે છે જે મ મધ્યાદષ્ટી જનોને જિન ધર્મના ઉપદેશની પઠે કામાધીન જે આ રાવણ, તેને વિષે શું ઉતમ વિચાર કરૂ! સુગ્રીવ હનુમાનાદિક જે સુભટો ત્યાં રામને જઈ મળેલા છે. કહ્યું છે કે, “ન્યાય વડે ચાલનારા પુરૂષોનો પક્ષ કોણ અવલંબન ન કરે!” સીતા થકી અમારા કુળનો નાશ થવાનુ તો જ્ઞાનીએ કહ્યું છે. તથા પિ સમયોચિત કર્તવ્ય પુરૂષાધીન છે.
(એમ કહીને પ્રાકારો ઉપર યંત્રાદિકની યોજના કરવા લાગે. અને મેં ત્રીએ આગળ થાવાના કાર્યને જોવા લાગી.)
- આંઈ રામચંદ્રના વિરહ કરી પીડિત લક્ષ્મણે કેટલો એક વખત કહાડો પછી રામની આજ્ઞાએ કરી ધનુષ્ય બાણ હાથમાં લઈને સુગ્રીવ તરફ ચા
. તે વખતે પથ્વી સૂર્ણ થવા લાગી. પર્વતો કંપાયમાન થવા લાગી. ઉતા વ વેગ વડે રસ્તાના ઝાડે પડી જવા લાગી. એવી રીતે લક્ષમણ પિતાની
ભુડી ચડાવીને સુગ્રીવના ઘરમાં લક્ષમણ ગયોએ વાતની સુગ્રીવને ખબર છે પડતાં જ તે અંતઃપુરથી બહાર આવીને. ભયે કરી કાંપતો થકો હાથ જોડીને ?
-