________________
**
******
*
****
**
**************
****
*
*
***************
*
*
*
(૧૭) દુરથી જટાયુ રાવણ ઉપર દોડશે. તે જેમ ખેડુત હળ કરી જમીનને ખણી નાખે તેમ પિતાની ચાંચ વડે રાવણની છાતી વીખી નાંખી. ત્યારે રાવણ રીસમાં આવીને પિતા ખડગે કરીને તેની પાંખે કાપી નાંખી. પછી તે ૫થ્વી ઉપર પડી ગયા. ત્યારે રાવણ નિશંક થઈ સીતાને પોતાના પુષ્પક વિમાન માં બેસાડીને તથા પિતાને મનોરથ પુરણ થયો એમ જાણીને આકાશ માર્ગે ચાલ્યો. ત્યારે સીતા કહેવા લાગી કે હે રામ, હે રામ, હે વત્સ લક્ષમણ, હે તાત, હે ભ્રાત, હે ભામંડળ, જેમ કાગડે બલોપિંડને હરણ કરે, તેમ તમારી સીતા આપણે હરણ કરી છે. એ કડીને એને દીનતાથી રડવા લાગી. તેનું રડવું સાંભળીને અજટી નામના વિદ્યાધરને પુત્ર રત્નજી મનમાં વિચાર કરવા લાગે કે, આ પર રામની સી સીતાનો છે, એ શબ્દ સમુદ્ર ઉપર સં. ભળાય છે. એ ઉપરથી એવું સંભ જાય છે કે, રામ લક્ષમણને ઠગીને રાવણે એનું હરણ કર્યું છે. એમ જાણીને મારે ભામંડલ રાજા ઉપર ઉપકાર કરવો જોઇએ. એવા હેતુથી હાથમાં ખડગ લઈને તે રાવણ ઉપર દાડશે. તેને જોઈ રાવણ હસ્યો. ને પોતાની વિદ્યાના શામર્થે કરી તેની સર્વ વિદ્યા હરણું કરી લીધી. ત્યારે પાંખ કપાયાથી જેમ પક્ષી નીચે પડી જાય તેમ તેની વિદ્યા ગયા પછી તે જમીન ઉપર પડ્યો. પછી તે કબુદ્દીપના કંબુ નામના પર્વત ઉપર જઈ રહો.
રાવણ વિમાનમાં બેસી જતાં રસ્તામાં સમુદ્ર ઉપર આવ્યા ત્યારે કોમે કરી પીડાણે થકો સીતાને કહેવા લાગે કે સર્વ વિદ્યાધરોનો રાજા જે હુ, તેની. તું સી થઈ. તેમ છતાં શા સારૂ રડે છે ! આ આનંદને ઠેકાણે શોક કે! તે યોગ્ય નહીં. તારી યોજના ત માહારી સાથે કરવાની હતી. તે દવા ના યોગે રામ સાથે થએથી હે દેવી તું હવે મને પતિ માન. અને તેમ ક રવાથી હું તારો દાસ થશે એમ સમજ, હું તને આધીન થએથી સર્વ વિદ્યા ધર તારા દાસ થશે. ને તેમની સ્ત્રી ઓ તારી દાસી થશે. ત્યારે સીતા નીચે મુખ કરીને અતિ ભકતીથી રામનું નામ જપવા બેઠી. એટલામાં કામ કરી અંધ થએલા રાવણે સીતાના પગ ઉપર માથું રાખ્યું. તારે પરપુરૂષને સ્પર્ષ થાય છે એ હેતુથી સીતાએ તેને દુર કરો. અને કહેવા લાગી કે, હે રાવણ તું મહા નિર્લજ છે આ પર સ્ત્રીની કામના કરી તેને જલદી જ મત્યુ થશે. એ
કરી શ્રાપ દીધો. એટલામાં ચારણાદિ મંત્રીઓ તથા બીજા રાક્ષસ રાવ. થની સામે આવ્યા પેમની સાથે મોટા ઉત્સાહે રાવણ લંકામાં ગયો. અને સી
*