________________
-
*
*
*
****
*
***
*
*****
~-~
બળે કર્વ ગવત થયો થકો વિલાસ કરે છે. તેની સી સીતા રૂપ લાવણ્યની કેવળ સમાજ છે એના જેવી કોઈ દેવી પણ હશે નહી! નાગ કન્યા એની પાસે શા હિસાબમાં. પછી મનુષ્યમાં તે કયાંથી? એનુ રૂપ જાણે સુરા સુરની સ્ત્રીઓના રૂપને તિરસ્કાર કરતો હેયની ! વાણીથી તો કહેવાઈ શકાયંજ નહી. આ જગતમાં એ કોઈ અપુર્વ રત્ન છે. તે તને યોગ્ય છે. તારા ઘેર કોઈ એવું સ્ત્રી રત્ન નથી. તેથી તું એને હરણ કરી લઈ આવ.
" એવું સાંભળીને તત્કાલ રાવણ પિતાને પુષ્પક નામના વિમાનમાં બેશી ને દંડક વનમાં આવ્યો. તહાં રામના આશ્રમ પાસે આવી જુવે છે તે જેમ અગ્નિના તેજથી વાઘ દુર રહે, તેમને રામના તેજથી નજીક આવી શકો -નહી. રામને ભય અને સીતાનું હરણ એ કાર્ય જેમ એક કેરે તટ અને બીજી કોરે સિંહ, તેની પઠે રાવણને થયું પછી અવલોકની નામની વિદ્યાનુ તેણે સ્મરણ કર્યું. ત્યારે તે રાવણની સામે હાથ જોડી આવી ઉ. ભી રહી. રાવણે તેને કહ્યું કે, આ સીતાના હરણ કરવામાં તું સહાયતા ક ૨. ત્યારે તે કહેવા લાગી કે, મોટા નાગના માથામાંનુ રત્ન લેવાને સમર્થ થવાય. પણ રામની સામે સીતાનું હરણ કરવાને દેવતા પણ અસમર્થ છે. માટે એક ઉપાય છે તે કરયાલી તારો મનોરથ પુરો થશે. લક્ષ્મણની સાથે રામનો સિહનાદનો સંકેત છે. તેથી તું ત્યાં જઈ સિંહનાદ કરવાથી રામ ત્યાં આવશે. પછી તું સીતાને લઈને ચાલતો થજે. એવું સાંભળીને રાવણે ત્યાં જઈને બરાબર લક્ષ્મણના જે સિંહનાદ કરો. તે સાંભળીને રામ પિ તાના મનમાં વિચાર કરવા લાગે કે આ જગમાં હાથીમલની પઠે લક્ષ્મણ જે બીજે કઈ પ્રતિમલ નથી જેથી એને એટલો બધે સંકટ થાય ! સિ. હનાથતો સંકેત પ્રમાણે થાય છે ! એવી રીતે રામ તર્ક વિતર્ક કરે છે. એટ લામાં સી લક્ષમણ ઉપર ક્યા કરીને કહેવા લાગી કે, હે આર્ય, વન્સ લક્ષમણ હમણાં સંકટમાં પડશે જણાય છે. તેમ છતાં તમે કેમ હજ વિલંબ કરી રહ્યા છે? હવે જલદી જઈને તેનું રક્ષણ કરો, ઇત્યાદિક સીતાનું બોલ વું સાંભળીને અપશકુનાદિકને ન માનતાં રામ ઉતાવળો દેડીને ગયે.
પછી રાવણ વિમાનમાંથી ઉતરીને રોદન કરનારી સીતાને વિમાનમાં બેસાડવાની યુતી કરવા લાગે, તે વખતે સીતાના વિલાપ સાંભળીને પાસે થી એક શબ્દ થશે કે, હે સ્વામીની. હે જાનકી, તમે ભય પામે નહી. એ મ કહી હે નિશાચર ઉભે હે ઉભે રહે, એવી રીતે કે કરી બેલી છે
~
~~
~
-~
~~-
~~-
~~
-~~-
~
-~
-
--
~
-
~