________________
જ
(૧૧૮) ન્ય મોકલ્યું છે. એવુ દુતના મુખથી સાંભળીને તેને પુછ્યું કે, રાજ પોતે શા સારૂ ન આવ્યો ? તેના સૈન્યને મને શું કરવાનું છે ? હું એકલોજ ભારતને છતવાને સમર્થ છું. મને બીજાની સાહાયતા શા સારૂ જોઈએ એ અયસ્કર સેન્યને મારા નગર પાસેથી કહાડી મુકે. એટલામાં બીજો કોઈ પાસે બેઠેલો બોલ્યો કે, મહીધર રાજા પોતે નહી આવ્યું તે તો રહ્યું પણ ઉલટુ તા રી મશ્કરી કરવા સારૂ તેણે સ્ત્રીઓનું સેન્ચે કહ્યું છે. એવું સાંભળીને રા જા અતિ ધાયમાન થયા, ને તે સ્ત્રી રૂપ સેન્યને તેણે પોતાની નજરે જે યું. ત્યારે દુતોને કહેવા લાગે કે, આ દાસી જેવી સ્ત્રીઓના ગળામાં પકડી ને બહાર કાહાડી મુકો. એ રાજાનો હુકમ થતાં જ તેના સુભ તે સેન્ય ને દુઃખ દેવા લાગી. તે જોઈને રામે એક હાથીના સ્થંભને પોતાના હાથથી જમનમાંથી ઉખેડીને સર્વને મારી હઠાવ્યા. એ વૃતાંત સાંભળીને રાજા કોપા યમાન થયો થકો હાથમાં ખડગ લઈને દેડ. તેને જોઈને લક્ષમણે તેના હાથમાંથી ખડગ છીનવી લીધુ. અને તેના કેશ પકડી ખેંચીને તેને વસ્ત્રથી બાંધ્યો. પછી વાઘ જેમ હરણને લઈ જાય તે પ્રમાણે તે નવ્યઘર લક્ષ્મણ તે રાજાને લઈને ચાલ્યો. તે જોઈને સીતાને તેની દયા આવી, તેથી લક્ષ્મ ણને કહી તેને મુકી દીધે. પછી લક્ષમણે તેને કહ્યું કે, આજથી તું ભરતની સેવા કરજે. એટલામાં ક્ષેત્રદેવતાઓ ને સી વેશ હરણ કરો. તે જોઈને રાજાએ જાણી લીધુ. કે આ રામ લક્ષમણ છે. પછી તેમનો યથાયોગ આદરસત્કાર કરો. ને માનભંગ થયો તેથી પિરાગ ધારણ કરીને કેહવા લા ગે કે હું હવે બીજાની સેવા કરૂ કે ? એવા અહંકારે કરી દિક્ષા લેવા સારૂ પોતાનો પુત્ર જે વિજયરથ તેને રાજ ઉપર બેસાડશે. ત્યારે રામ તેને કહેવા લાગો કે તુ બીજો ભરત છે. પ્રથમની પઠે રાજ કર, એવા અભિપ્રાયથી દિક્ષા લેવાની કાંઈ ગરજ નથી. તથાપિ તે ન માનતાં તેણે દિક્ષા લીધી, તેના પુત્રે પોતાની બેન રતિમાલા લક્ષમણને આપી. પછી સેન્ચ સહિત રામ વિજયપુર નગરમાં આવ્યો. પાછળ વિજયરથ ભારતની સેવા કરવા સારૂ ગયો. ને થયેલો સર્વ વતાંત ભરતને કહી સંભળાવ્યો. ભરતે તેના માટે આ દરસત્કાર કરે કહ્યું છે કે, સપુરૂષ જે છે તે. પોતાને નમેલા પુરૂષો વિષે મોટા દયાળુ હોય છે. પછી રતિમાલાની નાની બેન વિજય સુંદરીને તેણે ભ રતને પરણાવી. એવા સમયે અતિવીર્ય મુનિ ફરતાં ફરતાં ત્યાં આવી પહતો. તેને ભરતે નમસ્કાર કરીને તેની પાસે ક્ષમા કરાવી. પછી તે મુનિએ
જ
નયા
**
કા
નાન
*
* ww
w