________________
we -- - -
-
-
- -
-
(૧૧) હે વ્યોમ દેવી, તમે સર્વ મારૂ બોલવું સાંભળો આ જન્મમાં મને લક્ષ્મણ પતિ મળે નહીં. પરંતુ જન્માંતરમાં એ મારો પતિ થાય, એવી કથા કરે મારી તેનામાં ઘણું પ્રીતી છે, એમ કહી ગળામાં વસ્ત્ર ઘાલીને તે તેને તે વડની ડાળ સાથે બાંધ્યો. પોતે ઉપરથી પડીને અધર લટકાવા લાગી. ત્યારે લક્ષમણ બોલ્યો કે હે ભ, આ અઘટિત કર્મ તું કર નહી. આ હું લક્ષમ
તારી સામે જ ઉભે છું. તેમ છતાં મરવાનું કારણ શું છે? એમ કહી તે ના ગળાંમાંથી ફાંશી કહાડીને તેને લઈ ઝાડથી નીચે ઉતરયો. એટલામાં પા છલી રાતે સીતા તથા રામ ઊંઘ કરીને ઉડ્યા, લક્ષમણે તેમને વનમાલાને સર્વ વૃતાંત સંભળાવ્યું. વનમાલા લજ્જા પામી, માથા ઉપર વસ્ત્ર લઈને પછી રામ સીતાના ચરણોને નમસ્કાર કરયો.
અહીં મહીધર રાજાની સી ઇદ્રાણને વનમાલા ન દેખાયાથી મોટા કરૂણાસ્વરે કરી રડવા લાગી. તેની શોધ કરવા સારૂ મહીધર રાજા ગામથી બાહેર નિકળ્યા. તે વડના ઝાડની નજીક આવીને આમ તેમ જુએ છે તો તે ઝાડના નિચે જ પિતાની કન્યા દીઠામાં આવી તેની પાસે બેઠેલા મા
સેને જોઈને આ માહારી કન્યાને ચોરનારા લોકો છે, એમને મારો એમ બેલવા લાગ્યો. એટલામાં લક્ષ્મણ ધાયમાન થઈને તથા ધનુષ્ય સજ્જ કરીને પિતાના શતરૂને અહંકાર દુર કરવા સારૂ પિતાના ધનુષ્યનો કારક છે. તે અવાજના યોગે કેટલાક લોકો જમીન ઉપર પડી ગયા, તેમજ કેટલાએક નાશી ગયા. ત્યારે મહીધર રાજા પાસે આવી લક્ષ્મણને જોઈને તેને કહેવા લાગ્યો; હવે તું ધનુષ્યની પ્રત્યંચા ઉતાર. દૈવયોગે મારી કન્યાના પુન્ય વડે અકસમાત તું અહીં આવી પહેર્યો છે, અને માહારા મોટા ભાગ્યે તું આજ માહારી નજરે પડયો. એવું સાંભળીને લક્ષ્મણે કમાન ઉતારી. ત્યારે મહીધર રાજા પાસે આવીને રામને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. આ માહારી કન્યા તમારા ભાઈ લક્ષ્મણને. મેં આપ્યાને નિશ્ચય કર્યો હતો, તેમાં કાંઈ વિઘન જેવું જણાયાથી મારી પુત્રીને ઘણું દુઃખ થતું હતું. તે બેઉને અકસ્માત સમાગમ થઈ ગયો તેથી હું માહારૂ મેહટું ભાગ્ય સમજુ
છુ. લક્ષ્મણ જેવા જમાઈ ને રામ જેવા વેવાઈ ક્યાંથી મળે? પછી મોટી છે ધામધુમથી તેઓને પોતાને ઘેર તેડી લાવ્યો, અને તેમનો ઘણો આદર સ,
ત્કાર કર્યો. કેટલાએક દિવસ ગયા પછી એક દિવસ રાજા સભામાં બેઠે છે, રામ લક્ષ્મણ પણ બેઠા છે, એટલામાં નંદાવર્તન નામના નગરના અતિવીર્ય