________________
(૧૫)
વરષાકાલ ગયા પછી રામચંદ્ર જનાર છે એમ ાણીને ગાકર્ણ તેની પાસે આવી હાથ જોડીને કહેવા લાગ્યા કે, હે હૈં, હવે તમે અહીંથી જના ૨ છો. એમ જાણીને હું તમારી પાસેથી માગી લઉ છું. કે જો મારાથી કાંઇ અપરાધ થયા હાય તે તમે ક્ષમા કરો. તેમજ મારા ઉપર કપા રાખજો. તમારા યોગ્ય સત્કાર કરવાને કોણ સમર્થ છે ? એમ કહીને એક સ્વયં પ્રભુ નામના હાર તેણે રામને આપ્યા. તેમજ લક્ષ્મણને દિવ્ય રત્નાનાં કરેલાં જડાઉ બે કુંડલાં આપ્યાં. તથા એક મુકુટ આપ્યું અને સીતાને ઇચ્છા એ કરી વાજત.રી એક વીણા આપી. ત્યારે રામ તેના ઘણા ઉપકાર માનીને પોતાની ઇચ્છાથી ત્યાંથી નીકળ્યા. રામ ગયા પછી યક્ષે તે પુરી સમાવી મુકી.
રામ ત્યાથી ચાલતાં વાટમાં મહા ભગ઼કર વના આવ્યાં ત્યાને વટાવી ને સાંજના એક વિજયપુર નામના નગર પાસે આવ્યા, તેની વાયવ્ય દિશા તરફ એક વડના ઝાડની નીચે ત્યા બેઠા. તે નગરના મહીધર નામે રાજા હતા. તેની સ્રી ઇંદ્રાણીને પેઢે એક વનમાલા નામની કન્યા જનમી હતી તે કન્યાએ ખાલ્યાવસ્થામાં લક્ષ્મણના ગુણ તથા રૂપ સાંભળીને તેને વરવા વિશે પણ કરયા. હતા, કોઇ એક વખતે દશરથ રાજાએ દિક્ષા લેવાનુ સાંભળીને તથા રામ લક્ષ્મણ વનમાં ગયા એવી ખબર પડચાથી મહીધર ૨૫જા મનમાં કચવાઇને એક ચદ્રનગરમાં રૂષભ સ્વામીના કુલમાં ઉત્પન્ન થયેલા સુરેંદ્રરૂપ નામના રાને પેાતાની કન્યા વનમાલા આપવાને ધાર્યું. તેની વનમાલાને ખબર પડતાંજ તેણે મરવાના નિશ્ચય કરયા, તે એજ રાતના ધેર થી ખાહાર નીકળીને દેવના યાગે એકલીજ વનમાં આવી. ત્યાં વન દેવતા ની પુજા કરીને કહેવા લાગી કે, આ જન્મમાં તે મારે પણ પુરા થયા ન હી. પણ આવતા જન્મમાં મને લક્ષ્મણજ વર મળો, એમ કહીને ફાંશી ખાવા સારૂ તેજ વડના ઝાડની નીચે આવી, તે વખતે રામ અને જાનકી સુતાં હતાં તેના પાહારો કરવા સારૂ લક્ષ્મણ જાગતા હતા, તે તેને જોઈને આશ્ચર્ય પામવા લાગ્યા, કે આ શું વનદેવતા છે? અથવા ચ્ય ઝાડ ઉપર રહેવાવાળી કોઇ ક્ષણી છે ? એમ વિચાર કરે છે, એટલામાં તે વડના ઝાડની ઉપર તે ચઢવા લાગી. તે જોઈને એ ઝાડ ઉપર શ સારૂ ચડે છે તે એવા સારૂ લક્ષ્મણ પણ તેની પાછળ ઊપર પડયા. વનમાલા ઉપર જઇને ખાતાના બે હાથ જોડીને કહેવા લાગી કે, જે માતા. વન દેતા, કે દિગ્દવી