________________
(૧૧૨) આજ્ઞાથી પિતાનો દશ મુકીને અમે દશાંતરે નીકળ્યા છીએ. ત્યાંથી જ્યારે પાછા ફરશું ત્યારે લક્ષ્મણ જરૂર એને પરણશે. એવું સાંભળીને તે બધાને કબુલ કર્યું. પછી ત્રણ દિવશ ત્યાં રહીને જે દિવસે સવારના લક્ષ્મણ તથા સીતા સહિત રામ ત્યાંથી નીકળ્યા. તે જોઈને તે સીના મનમાં ઘણું માઠું લાગ્યું, પછી પ્રથમની પ રાજ ચલાવવા લાગી. અને રામ તથા લક્ષ્મણ સીતા સહીત વાલીખીલને છોડાવવા સારૂ ત્યાંહાં જઈને તે સ્કુછ રાજા ની પાસેથી વાલીખીલ રાજાને છોડાવી દુતેની સાથે તેની કુબરપુરી નામની નગરીમાં તેને પહેચતો કરો. ત્યાં પુરૂષને વેશ ધારણ કરેલી પિતાની કન્યાને તેણે દીઠી, ને રામનો સર્વ વૃતાંત તેને કહી સંભળાવ્યો. તેમજ તે કન્યાએ પણ ત્યાં આવેલા વખતની રામની સર્વ હકિક્ત કહી સંભળાવી, પછી વાલીખિલ્ય રાજાને પહોચાડવા ગએલો કાકભિલ તેને મુકીને પાછે તેની પિચ લઈને પોતાની વસ્તીમાં ગયા.
એ બધુ થયા પછી ત્યાંથી રામ ચાલ્યા. કેટલાક દિવસે તે વિંધ્યાટવી ને વટાવીને તથા તાપી નદી ઉતરીને એક અરૂણ નામના ગામમાં ગયા. ત્યાં સીતાને તૃષા લાગવાથી લક્ષ્મણ સતિ રામ એક મહા ધી કપિલ નામના કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણને ઘેર આવ્યા. તેમને જોઈને તેની સુશર્મા નામની સ્રાએ તેમને જુદાં જુદાં બેસવાનાં આસનો કાહડી આપ્યાં. સ્વાદુ- તથા શી તળ પાણી લાવી આપ્યું. એટલામાં પિશાચની પેઠે માતા ભયંકર તે કપિલ ઘરમાં આવીને તથા ત્યોને આસન ઉપર બેઠેલાં જઈને પિતાની સ્ત્રીને કહે વા લાગ્યો કે, અરે, આ મહા મલીન પાપી મનુષ્ય મારા ઘરમાં કેમ આવ્યાં? એમને બેસવાને જગ્યા કોણે આપી? હે પાપણી તે એને ઘરમાં બેસાડીને મારા અગ્નિહોત્રને અશુદ્ધ કર, એવો શેક કરતો બ્રાહ્મણની ગડબડ જોઈ, લક્ષ્મણ ધમાં આવીને જેમ કુતરાને હાથી પકડે તેમ તેને પકડીને ઉચકી લીધો. ને મનમાં વિચાર કરવા લાગ્યો કે, આને આકાશમાં ફેંકી દઉં? એટલામાં રામ બોલવા લાગ્યું કે, આ કીડી ઉપર આટલો બધો છે કોપ? એ બીચારે ભીખારી છે માટે એને તું મુકી દે. ત્યારે લક્ષ્મણે તેને મુકી દીધો. ' પછી સીતા લક્ષમણ અને રામ ત્યાંથી નીકળ્યા. તે ચાલતાં ચાલતાં એક મોટા વનમાં ગયાં. તે સમયે કાજળ જેવા કાળા રંગવાળો વર્ષાકાલ આ વ્યો. ત્યારે એક વંડના ઝાડની નીચે વિચાર કરવા લાગ્યા કે આ ચાર મહીના !