________________
( ૧૮ )
*
-
*
-
-
જી
.
-
પ : - તમે *
-
-
-
-
- -
-
-
- -
નગરને ઘેરો ઘાલ્યો. પછી સીંદર સજાએ વજરકરણની પાસે એક દુત મોકલ્યો. તે દુત તેની પાસે આવીને કહેવા લાગે. હે વજરકરણ, અમારા રાજાએ એવી આજ્ઞા કરી છે કે. આજ દિવશ સુધી તે મારી પટે કરી વંદના કરી તે મેં જાણ્યું, પણ હવે તે વીંટી હાથમાં ન ઘાલીને મને આ થી નમસ્કાર કર. નીકર કુટંબ સહિત તને આજે હું યમને ઘેર મોકલાવીશ એવું તેનું બોલવું સાંભળીને વજરકરણ કહેવા લાગ્યો કે, અહંત અથવા તેને ના સાધુ સિવાય કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો મારો પણ છે, તે પરાક્રમને અભિમાન નથી. પણ ધર્મના અભિમાન છે. તે માટે એક નમકાર શિવાય બીજ જે કાંઇ મારા ઘરમાં છે તેની તેને ઇરછા હોય તો લઈ જ. મને માત્ર ધર્મનો ધાર આપ. ધર્મ સારૂ અહીંથી હું બીજા ઠેકાણે જ ઇ રહીશ. એ સર્વ વાત દુતે જઈને સીં હૈદર રાજાને કહી. તે સાંભળીને તેના ભાષણને માન દીધા નહી. કહ્યું છે કે, “માની પુરૂષો ધર્મ અથવા અધર્મને કદી પણ માનતા નથી.” - પછી સીંહેદર સજા વજરકરણ સહિત નગરને રૂંદી લઈને તથા બાહાર રહીને આખા દેશને લુટવાનું શરૂ કરવું. તેના ભએ કરી આ દેશ ઉજડ થઇ ગયો. રાજાના ભયથી મારા કુટુંબ સહિત ત્યાંથી નાશી ગયે. આ મગરમાંના સર્વ ઘરે આજ બળી ગયાં. મારૂ ઘર ઘણુ જુનુ છે તે જે ઇને કૃર બુદ્ધિ જે મારી સ્ત્રી તેણે મને બળેલા શાહુકારના ઘર માંથી સામાન લઈ આવવાને મોકલ્યો છે. તેના તે દુષ્ટ વચનો વડે આ તમારા દરશનરૂપ શુભ ફળ થયું. મોટા પ્રાબધના યોગે દેવની પઠે મેં આજ તમને દીઠા. એવી રીતે તે દરિદ્રી પુરૂષ દીનતાથી બોલ્યા ત્યારે રામચંદ્રને તેની ઉપર દયા આવી તેથી પોતાનો સોનાને કંદોરે તેને આપ્યો. પછી તે પુરૂષને જવાની આજ્ઞા કરી. પિતે ત્યાંથી ચાલ્યા દશાંગપુરમાં આવી શ્રી ચંદ્રપ્રભ અહંના ચિત્યને નમસ્કાર કરીને ત્યાંજ રહા.
પછી રામની આજ્ઞા લઈને લક્ષ્મણ મગરમાં વજરકરણ પાસે ગયે. તેને કઇ ઉતમ પુરૂષ જાણીને વજરકરણ બોલવા લાગ્યો કે, હે મહાભાગ, તમે આજ મારે ઘેર પરોણું થઈને ભોજન કરે, ત્યારે તેને લક્ષ્મણ કહેવા લા કે પિતાની સ્ત્રી સહિત મારે સ્વામી બહાર ઉધ્યાનમાં બેઠેલો છે. પ્રથમ તેને ભજન કરાવીને પછી હું જમીશ ત્યારે વજરકરણે સીતા સ હિત સમ લાવીને વ્યો સહિત ભાજન થાર્થ તેમની પાસે આવી