________________
(૧૯) રાખ્યા. તેનું આનંદ સહિત બધાએ ભોજન કર્યું. પછી રામની આજ્ઞાએ લક્ષ્મણ અવંતી નગરીમાં ત્યાંના રાજા પાસે જઈને મધુર ભાષણથી કહેવા લાગે. કે, જેને સર્વ રાજા આધીન એવો ભરત છે તેની એવી આજ્ઞા છે કે, વજરકરણની સાથે વેર કર નહી.
એવું સાંભળીને સિંહદર રાજા કહેવા લાગ્યું કે, હે લક્ષ્મણ, ભરત રાજા પણ પોતાના ભક્ત ઉપર અનુગ્રહ કરે છે, બીજાની ઉપર કરતો નથી. આ મારો સેવક વજરકરણ મોટો દુષ્ટ છે. મને નમસ્કાર કરતો નથી. તેના ઉપર હું હેમ અનુગ્રહ કરૂં છે ત્યારે લક્ષ્મણ બોલવા લાગ્યું કે, એ તારો આ ભકત નથી. એને નમસ્કાર ન કરવાને નિગ્રહ ધર્મના અનુરોધ કરી છે. માટે એના ઉપર કોપ કરવો તેને યોગ્ય નથી. સમુદ્ર સુધી પૃથ્વીને સ્વામી ભરત રાજા છે, તેની આજ્ઞા તું માન્ય કર. એવું સાંભળીને સદર કેધમાં આવી બોલવા લાગ્યો, અરે ! ભારત રાજા કોણ છે? જે મારા આધીન છતાં વાયુવાળા માણસની પઠે અમસ્તી બડબડ કરી રહ્યા છે ત્યારે કોપે કરી ને
રાતાં કરીને તથા હોઠ ચાવીને લક્ષ્મણ બોલ્યો. અરે ! ભરતને તું જાણતો નથી કે હવે તેની તને જલદી જાણ કરૂ છું. ઉઠ મારી સામે જ યુદ્ધ કરવાને ઉભો રહે. આ મારી ભુરૂપ વજરે કરી તું તાડિત થએથી ગેધાના જે વી તારી અથા થશે. ત્યારે જેમ બાલક રાખમાં ઢકેલી અગ્નિને અડકવા ને તયાર થાય, તેમ પોતાનાં સન્મ સહિત સહદર રાજા લક્ષમણને મારવા ને તૈયાર થયો. તેની સામે લક્ષમણ પણ એક હાથીના થંભને ઉખાડીને મંમની પઠે શતરૂને મારવા મંડી ગયો. પછી કુદકો મારી હાથી ઉપર બેઠેલા સિ હૈદરનું ગળું પકડી તથા તેનાજ કપડાથી તેને બાંધીને સર્વ લોકોના - ખતાં ગાયની પઠે ખેંચીને લક્ષમણ તેને રામની પાસે લઇ આવ્યો, તે વખતે તેણે રામને જોઈને તથા નમસ્કાર કરીને કહેવા લાગ્યો. હે રામ, તમે અહીં આવ્યા છે, તેની મને ખબર નથી, અથવા હે દેવ, આ મારી પરીક્ષા લેવાને તમે કહ્યું છે? અજ્ઞાને કરી મારાથી આ અપરાધ થશે તેની મને ક્ષમા કરો. તમારૂ જે કાંઈ કામ હોય તે કરવાને મને આજ્ઞા કરે. જેમ ગુરૂનો શિષ્ય ઉપર કોપ થાય, તે પ્રમાણે આ સેવક ઉપર તમારો કોપ થયો તે ની આટલી શિક્ષા બસ છે. એવું તેનુ દીનતાનું બોલવું સાંભળીને રામ કે ન હેવા લાગ્યા કે, હે સી હદર, વજરકરણની સાથે તું સલાહ કર. એ બલવું. સી હદ પિતાના માથા ઉપર ચઠાવ્યું. પછી વજરકરણને પણ ત્યાં જ બોલાવી છે
~-~
~