________________
*
****
(૧૦૭) ખીને તે વીંટી પોતાના હાથની આંગળીમાં ઘાલી. સિહોદર રાજાને નમસ્કાર કરતી વખતે પોતાના હેતુ પ્રમાણે તે પ્રતિમાને જ નમ્યો એમ માની લીધું. કહ્યું છે કે, “બળવાનની આગળ કપટ કયા વના છુટકો જ નહીં.
એમ કેટલાએક દિવશ ગયા પછી કોઈ એક માણસે વજકર્ણને સર્વ વૃતાંત સિહોદર રાજાને કહ્યું, તે સાંભળીને સર્ષની પઠે મોટા સ્વાસછવાસ લે તો થકો તે સિંહદર રાજા મહાકોપાયમાન થયો. એ વાત કોઈએક પુરૂષે વજકરણને જઈ કહી. ત્યારે તેને તે પુછવા લાગ્યું કે, રાજાને મારા ઉપર કોપ થયો તે તેં શા ઉપરથી જાણ્યું. ત્યારે તે કહેવા લાગ્યો.
કુડપુર નગરમાં એક સમુદ્રસ ગમ નામનો વાણીયો શ્રાવક છે તેની શ્રી યમુનાને હું વિદેગ નામનો પુત્ર છું. મને યવન અવસ્થા આવ્યા પછી વસ્ત્ર પાત્રાદિક લઈને વિકરી કરવા સારૂ ઉજ્જયિની નગરીમાં હું ગયો. તેમાં જતાં એક મૃગના જેવા નેત્રવાળી કામલતા નામની વેશ્યાને મેં દીઠી. તેથી કામના બાણે કરી હું પીડાણો. પછી તેની પાસે એક રાત રહેવાના મનસુબાથી તેમ કરીને મેં મારી કામના પુરી કરી. પછી જેમ લાલચે કરીને શ્રગ પાસમાં બંધાઈ જાય છે, તેમ હું પ્રીતીના આવેશથી ત્યાંહાં ફસાઈ પડ્યો, મારા પિતાએ આખા જન્મ પયંત મેળવેલું દ્રવ્ય, તે મેં વેથાની સંગતીથી એક મહીનામાં ઉડાવી નાંખ્યું. એક દિવસે તે વેશ્યાએ મને કહ્યું કે, સિહોદર રાજાની રસી શ્રીધરાના કાનના કુડલોના જેવા કુંડલા મારા સારૂ લઈ આવ. તે વખતે મારી પાસે કાંઈપણ દ્રવ્ય રહ્યું નહોતુ, પછી રાણીનાં કુંડલ ચેરવી લઈ દેવાની મરજીથી તેજ રાતના ચોરી કરવા સારૂ હું રાજાના મહેલમાં પિઠ તે વખતે રાણી રાજાને કહેતી હતી કે હે નાથ, ચિ,તાતુર પુરૂષની પઠે આજ તમને ઊંઘ કેમ આવતી નથી? ત્યારે તે રાજા બોલ્યો કે, જ્યાં સુધી મને નમસ્કાર ન કરનારો વજરકર્ણને મેં મારયો નથી ત્યાં સુધી મને ઊંઘ ક્યાંથી ? સવાર થતાં જ તેના પુત્ર બંધુ પરિવાર સહિત તેને મારીને પછી સુખે ઊંઘ કરીશ. એવું તેનું બાલવુ મેં સાંભળી લીધુ. તે જ વખતે હું મારૂ કામ મુકીને તું મારો સાધમ છે તેથી જલદી દેડીને તેને કહેવા આવ્યો છું. એ વૃતાંત સાંભળીને તે જ વખતે વ જરકણે પોતાનું સરંજામ તઇયાર કરયુ. એટલામાં બહારથી આવેલા કોઈ બીજા લશકરની ધુળ ઉડતી આકાશમાં તેણે દીઠી, તેને જાએ છે તેટલામાં જેમ ચંદનના ઝાડને સર્ષ ઘેરો ઘાલે, તેમ સિહોદર રાજાના સૈને દશાંગપુર
ન કર,
કમ મ કા કા