________________
(૧૦૪)
રીને તેમની પાસે આવીને મેટા પ્રેમે કરી તેમને કહેવા લાગી, હે વત્સ, હે વસ, એટલામાં ૨ામે આવીને તેને નમસ્કાર કરો. ત્યારે તે તેના માથાનુ ચુબન કરવા લાગી, તેમજ સીતા અને લક્ષ્મણે નમસ્કાર કરયેા. ત્યારે ત્યાને પેટ ની સાથે દાબીને માઢા સ્વરે રડવા લાગી. ત્યાર પછી ભરત રામને નમસ્કાર કરીને ઘણા સ્નેહમાં આવ્યાથી સુરછા ખાઇને જમીન ઉપર પડયા. એમ જોઇને રામે તેને સાવધ કરો. ત્યારે તે કાંઇક શુદ્ધિમાં આવીને રામને કહેવા લાગ્યા.
હે મારા પ્રિય ખંધુ, અભકતની પઠે મને મુકીને તુ આ અરણ્યમાં કેમ આવ્યા? માતાના દોષ વડે ભરત રાજ્યના અર્થી થયા,” એવા મારી ઉપર લોકોના અપવાદ આવ્યા છે તે તુ મારી સાથે ચાલીને દુર કર. અને અયેાધ્યા નગરીમાં આવીને ત્યાંની રાજ્ય લક્ષ્મીના ઉપભાગ લે, હે ભ્રાતા, એમ કરચા શિવાય મારા લોકાપવાદ દુર થવાનો નથી. તુ રાજ્યાસન ઉપર બેઠાથી જગતના મિત્ર જે આ લક્ષ્મણ તે તારા પ્રધાન થશે. હું તારા દ્વારપાલ થઇશ. અને શ તદ્દન છત્ર ધારણ કરનારા થશે. એવા દિનતા સહિત ભરતનાં વાકા સાંભળીને તેને ટેકો દેવા સારૂ કૈકેઇ ખેાલવા લાગી. હે વત્સ, તું સદા ભાઇ વિશે દયાળુ છું તેથી આ ભરતનું ખેાલવુ તને માન્ય કરવા યોગ્ય છે. આ કૃતમાં તારા પિતાના દોષ નથી, તેમ આ ભરતના પણ દોષ નથી. એ કેવળ આ મઝ ઞભાગિણીના દાબ છે, સ્ત્રીઓના એવા દુષ્ટ સ્વભાવજ હોય છે; માટે ત્યાને ધિકાર છે
આ કૃત્યથી એક વ્યભિચાર શિવાય ખીજા સર્વ દેષ મારામાં સભવે છે. લક્ષ્મણ, ભરત, શતરૂઘન, સુમિત્રા, કૈાશલ્યા તથા સુપ્રભા વગેરેને આ કામે કરી મે જે દુ:ખ દીધુ છે તે તું સહન કર, તને હું મારા પ્રિય પુત્ર સમજુ છું. અને એવા હેતુથીજ આ મારૂ ખાલવુ છે. તે તુ માન્ય કર. એવું કંકઇનુ કરૂણાત્મક ખાલવુ સાંભળીને તેને રામ કહેવા લાગ્યા. હે કૈકેઇ માતા, હું દશરથ રાજા ના પુત્ર થઇને મારી કરેલી પ્રતિજ્ઞાને કેમ મુકુ ? તેણે આ ભરતને મારી સલાહથી રાજ આપ્યું છે. તે દશરથ મારા પિતા, તથા આ મારા ભાઇ, એ બેઉ જણ જીવતાં છતાં મારા વચનને હું કેમ ફૅરવુ? ભરતને રાજ કરવા વિષે અ મારી બેઉની આજ્ઞા છે. તેમ છતાં પોતાના પિતા પ્રમાણે મારી આજ્ઞા પણ ફ્ર વવાને આ ભરતને યોગ્ય નથી. એટલામાં સીતા પાણી ભરી આવી, તે વડે ત્યાં આવેલા સર્વ સામતાની સાક્ષીએ રામે ભરતને રાજ્યભિષેક 'કરા. તે વખતે ના ઇલાજથી રામને કાંઇ પણ કહ્યા વિના સર્વ · મુગા રહી ગયા. પછી રામે