________________
( ૧૦ ) થજે મહીં. એવી રામની વાણી સાંભળીને કેશયા મુછત થઈને પૃથ્વી . પર પડી. દાસીએ સીતળ જળ તેના અંગ ઉપર છાંટયાથી સાવધ થઈને બાભવા લાગી. મને કોણે સાવધ કરી ? આ મુછજ સુખે કરી મૃત્યુને કારણ છે, રામની વિહથી થતા દુખને હું જીવતી રહીને કેમ સહન કરૂ? પુત્ર વનમાં જશે. ને પતિ દિક્ષા લેશે, એ સાંભળીને મારૂ મન કેમ વિદારણ ન થાય! તારે ફરી એમ કહે છે કે હે માતા, તું મારા પિતાની પત્ની છતાં બીકણ સ્ત્રીઓના યોગ્ય એવાં કેવાં કામનો તે આરંભ કરાયો છે ? સિ હને પુત્ર એકલો વનમાં ફરવા જાય છે તે વખતે તેની માતા સિંહણીનું ચિત્ત સ્વસ્થ હોય છે, કદી પણ મનમાં ભય પામતી નથી તેમ તને પણ બ ય પામવુ નહી. આ જે આપેલો વર તે મારા બાપને મોટો કણ હતો. તે થી આજે તે છુટયો. તે ઘણુ સારૂ થયું. હું જો આઈ રહ્યા તે છે માતા, મારા પિતા કરજથી કેમ મુકાશે ? ઇત્યાદિક યુકિતનાં વચનોથી કેશવ્યાનું સમાધાન કરીને તેને તથા બીજી માતાઓને નમસ્કાર કરી રામ, ત્યાંથી જવા નીકળે.
એ બધુ જોઈ સીતાએ દુરથી દશરથ રાજાને નમસ્કાર કરી કલ્યાપા સે આવીને તથા તેને નમસ્કાર કરીને રામના અનુલક્ષે જવા સારુ આજ્ઞા માગી, તે સમયે કેશલ્યા જાનકીને ખોળામાં લઈને મિત્રોના ઉષ્ણ આંસુના પાણીથી તેને સ્નાન કરાવતી થકી તેને કહેવા લાગી કે, હે વત, રામચંદ્ર પિતાના પિતાની આજ્ઞાએ વનમાં જાય છે. તે સિંહને વનમાં રહેવુ કઠિણ નથી. પરંતુ જન્મથી ઉત્તમ વાહનાદિકે કરી લાલિત એવી તું દેવી જેવી ૫ ગે કરી ચાલી જવાની પીડા કેમ સહન કરીશ ! કમલનાલ જેવા કોમલ જે તારી આંગ, તે તાપાદિકના યોગે ક્ષીણ થએલા જોઈને રામને પણ દુખ થ છે તથાપિ નું પોતાના પતિની સાથે જાય છે, તેમજ જતાં તને ઘણુ કષ્ટ થશે. એવું મનમાં આણીને મોકલવાને તથા રોકવાને હું શમર્થ થઇ શકતી નથી. એવું પિતાની સાસુનું બોલવું સાંભળીને શોક રહિત સીતા કેશલ્યાને નમસ્કાર કરીને કહે છે કે, હે કે છેલ્લા માતા, મારી ભક્તિ તમારા આધીન છે તેને 2 ભાગમાં તે મને કલ્યાણકારક થશે. વિદુલતા જેમ મેઘ બરાબર
જાય છે. તેમ હું રામની સાથે જાઉ છું. એમ કહી ફરી કૌશલ્યાને નમ0 Bકારી કરી તથા મનમાં રામ શ્યામ કરતી વનમાં જવા સારૂ નિકળી તે આ વખતની જે પતિ ભકિત તેના ચાળે પવિતા સિને પ્રથમ જામકી, ઉદાહરણ