________________
1
i
-
~
~
| ( ૯૮) નાં વચનો સાંભળી, તથા તે યુદ્ધથી પરાવૃત થઈને તેમજ પિતાના કુલનંદન નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને પોતાના બીજા સુજય નામના પુત્ર સહિત તેજ વખત એક તિલકસુંદરાચાર્ય પાસે દિક્ષા લીધી, પછી તે બેહ પિતા પુત્ર સહિત મરણ પામ્યા પછી મહાશુક્રવ લોકમાં દેવ થયા. સુર્ય જય ત્યાંથી આવીને આ તું દશરથ રાજા થયા, અને તે રત્નમાલી દેવલોકથી ય વીને આ જનક રાજા થયો છે, તે ઉપમન્યુ જનકને મોટો ભાઇ કનક ના મે થશે. નંદિવર્ધનને ભવમાં તારો પિતા જે નંદિઘોષ તે હું ગઈવેકય દેવ લોકમાંથી આવીને આ સત્યભુતિના ભવે થયો છું. એવાં તે મુનિનાં વાકય સાભળીને તે દશરથ રાજા સમકિતને પામ્યો. પછી તે મુનિને નમસ્કાર કરી ને દિક્ષા લેવાની ઇરછાથી ત્યાંથી ઉઠીને પોતાના ઘેર આવ્યો.
ત્યારથી દશરથ રાજાએ પોતાની સ્ત્રીઓ, પુત્રે તથા મંત્રીઓ વગરે સ રવને બોલાવીને દિક્ષા લેવા વિશે ત્યોને પુછવા લાગ્યો. તે વખતે ભરત નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે, હે રાજા, તમારી સાથે હું પણ દિક્ષા લઈ શ. તમારા શિવાય હું એક ઘડી પણ રહેનાર નથી. હે સ્વામીન તમારા ચરણે વિરહ, ને બીજી આ સંસારની પંચાયત એ બેઉ મહા મોટાં દુઃખ મારાથી કેમ સહન થાય ? એવાં ભરતનાં વાક્યો સાંભળીને કઈ વિ. ચાર કરવા લાગી, કે જે બેઉએ દિક્ષા લીધી તો હું તેજ દિવસથી પુત્ર ત થા પતિ રહિત થઇ. એમ જાણીને બોલવા લાગી કે, હે સ્વામીનાથ, પૂર્વે સ્વયંવરોત્સવમાં મેં તમારૂ સારણ્ય કર્મ કર્યું તેથી પ્રસન થઈને જે તમે વર આપ્યો છે, તેની તમને યાદ છે કે હે નાથ, તે વર આ સમયે પુણે કરો. કહ્યું છે કે, “મહાત્મા પુરૂષની પ્રતીજ્ઞા પથ્થર ઉપરની રેખની બરાબર છે? એવું તેનું બોલવું સાંભળીને દશરથ રાજા કહેવા લાગ્યો કે, મેં જે પુર્વે અં ગીકાર કરયું તે તેનું મને હજી સ્મરણ છે. તેને બદલે એક દિક્ષાના નિ.
ધ શિવાય જે તારી ઇચ્છામાં આવે તે માગી લે. ત્યારે કૈકેઈ કહેવા લાગી. હે સ્વામીન, જે તમે દિક્ષા છે તે આ પૃથ્વીનું રાજ્ય મારા પુત્ર ભરતને આપે. ત્યારે દશરથ રાજાએ કહ્યું કે, લે આ પૃથ્વી આજથી જ એ
ને મેં આપી. એમ કહીને લક્ષ્મણ સહિત રામની સાથે રાજા બાલવા લા| મો કે, પુર્વ એના સારવ્ય કર્મ કરીને રાજી થઈને મેં એને વર દી હ| તે. તે આજ એના ભરત પુત્રને રાજ્ય દવા વિષે માગી લીધો. ત્યારે સમ આ બોલ્યા કેઇ માતાએ એ ઘણું મારે કહ્યું અને મારે ભોઇ ભરતને
so we can
-