________________
---
-
-
સાંધુઓને વાતે ઇમા કરતાં વધારે દાન દેવા લાગ્યા. કાળે કરી મરણ પા મીને ધાતકીબંડદીપમાં ઉતર કુરૂક્ષેત્રને વિષે ચુગલીઆનું જન્મ પામ્યું. ત્યાં થી કાળ કરીને એક દેવલોકમાં તું દેવ થયો. ત્યાંથી ચવીને પુષ્કલા નગરી માં નંદિઘોષ રાજાની સી પૃથ્વી દેવીના ઉદરથી નંદિવર્ધન નામને તું પુત્ર થયો. નંદિઘોષ રાજા તને રાજ્ય ઉપર બેસાડીને તથા પોતે યશોધર નામના મુનિની પાસે દિક્ષા લઈને ગ્રઈયકદેવલોક પામે, પછી તું શ્રાવક ધર્મ ૫ ળીને કાળ કરી ગયા પછી બ્રહ્મદેવલોકમાં દેવ થયા. ત્યાંથી આવીને પુર્વ મહાવિદેહક્ષેત્રમાં વિતાઢય પરવતની ઉત્તર દિશા તરફ શશિપુર નગરના વિદ્યાધરોના સ્વામીની સ્ત્રી વિદુલાતાના પેટે મહાપરાક્રમી સુર્ય જય નામને પુત્ર થ. છે. એક સમય રત્નમાલી નામનો રાજા અતિ ગર્વત વિદ્યાધરોના સ્વામી વજનયન રાજાને જીતવા સારૂ સહપુર નામના નગરમાં આવીને તેણે બા છે. શ્રદ્ધ, સી, પશુ, તથા ઉપવન સહિત તે નગરને બાળવાનું શરૂ કર્યું. તે વા સમયમાં પૂર્વ જન્મનો ઉપાધ્યાય ઉપમન્ય નામનો કાગ કરી ગયા પછી સહસાર દેવલોકમાં દેવ થયો હતો, તે ત્યાંથી આવીને રત્નમાલીને કહેવા લા છે કે આ માહા પાપ તું કર નહી. પુરવ જનમમાં તું ભુરિનંદન નામ નો રાજા હતા. તે વખતે માંસ ન ખાવા વિષે તેં પ્રતિજ્ઞા કરી હતી એવું તે ઉપમન્યુ કહે છે, તે સાંભળીને તે મુગે યુગ બેશી ગયા.
પછી પિતાના પુરવ જન્મનો વૃતાંત તેને કહેવા લાગ્યું કે, હે રાજા, એ ક સમયે એક સ્કંદ નામના પુરૂષે પુભ માં હું ઉપાધ્યાપ છતાં મને માર્યો. મુવા પછી હાથીની યોની પ્રાપ્તી થઈ. તેને પકડીને ભુલીનદન રાજા પિતાના ઘેર લાવ્યા. એવી રીતે ત્યાં હેટલાએક કાળ રહીને એક વખત સંગ્રામમાં મ રા. ત્યાંથી ભુરીનંદન રાજાની સ્ત્રી ગંધારાના પેટે મારો જીવ અરિસુદન નામને પુત્ર થયો. તે ભવમાં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી દિક્ષા લ ઈન કાલ કરી ગયા પછી સહસાર નામના દેવલોકમાં આ હું દેવ થયો છુ અને તે ભુરીનંદન રાજા મુવા પછી એક મોટો વનમાં અજગર થયા. ત્યાં માં તે દાવાનળમાં બળી મરીને નરકમાં ગયો. તારી સાથે માહારો પુર્વનો સ્નેહ હોવાથી ત્યાં મેં આવીને તેને બંધ કરો, ત્યાંથી નીકળીને તું આ જન્મ છે માં રત્નમાલી રાજા થયો છું. પુર્વે તે માંસ ખાવાની પ્રતિજ્ઞાને ભંગ કકો, તેથી તેં એટલા જન્મ લીધા. ત્યારે હવે અનેક દુઃઅને ઉત્પન્ન કરવરૂ જોર જે આ નગરનું બળતું તેને તું મૂકી દે.' એવાં તે ત .
w
-
-
-
-
-
-