________________
૨
૩
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન ચાવકને) સદ્ગુરુ યુક્તિ-પ્રયુક્તિઓ દ્વારા આત્મા નામનું સ્વતંત્ર તત્ત્વ છે. આમ આત્મસત્તા દેખાડે છે. આ પ્રથમ સ્થાન છે. It
બાલાવબોધ - વાર્તા પવી નૂડી યુ િવોર્ડ છે, દુર तेहनई युक्तिं करी आत्मसत्ता देखाडइ छइ ॥९॥
ભાવાર્થ - બૃહસ્પતિ ઋષિ અને તેમના નાસ્તિક મતને અનુસરનારા પુરુષો આવા પ્રકારની ખોટી માન્યતા માનતા હોવાથી પોતે તો માર્ગભ્રષ્ટ થાય છે. પણ બીજાને પણ તેવો જ ઉપદેશ આપતા હોવાથી બીજાને પણ સત્ય માર્ગથી ભ્રષ્ટ કરે છે માટે પાપી છે. ઉન્માર્ગી છે, ઉસૂત્રભાષી છે અને ખોટો પ્રચાર કરીને જૂઠી જૂઠી યુક્તિ-પ્રયુક્તિઓ આપીને લોકોને છેતરે છે અને કર્મોનાં જાળાં બાંધે છે. ભારેકર્મી થાય છે. આવા ઉન્માર્ગી ચાર્વાકને સદ્ગુરુ સુંદર યુક્તિઓ જણાવીને તેના દ્વારા “આત્મસત્તા” આત્માના અસ્તિત્વની વાત દેખાડે છે, સિદ્ધ કરે છે. આમાં
અવતરણ - આત્માની સત્તા અનુમાન પ્રમાણથી બતાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - જ્ઞાનાદિક ગુણ અનુભવસિદ્ધ, તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ પંચભૂત ગુણ તેહનઈ કહો, ઇન્દ્રિયગ્રાહ્ય ન કિમ સદુહો II૧૦ના
ગાથાર્થ - જ્ઞાન-દર્શન-ચરિત્ર આદિ ગુણો અનુભવસિદ્ધ છે. તે ગુણોનો આધાર જીવ છે. જ્ઞાનાદિક ગુણોને પાંચ ભૂતના ગુણ જો કહેશો તો તે ગુણો ઈન્દ્રિયગ્રાહ્ય છે, આમ કેમ માનતા નથી ? II૧all
બાલાવબોધ -જ્ઞાન-દર્શન-વ-વીર્થપ્રમુa [ ને અનુભવ सिद्ध मानस प्रत्यक्ष प्रसिद्ध छइं, ते गुणनो जे आधार ते जीवद्रव्य अनुमानप्रमाणइं आवइं, अनुमानप्रमाण न मानइं, ते परना मननो संदेह किम जाणइं ? तिवारइं परनइं उपदेश किम दिई ? अनइं जो