________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૪૧ રબો - નિત્યનયના પક્ષપાત ક્ષાિવારી વૌઠ્ઠાવિ જીરૂ ते नित्यपक्षमांहिं दूषण दाखइ, अंकुरादिजनकाजनकत्वादिविरोधइ ( अंकुरादिजनकाजनकत्वादि विरोधइ) क्षणिक बीजादि थापइ छइ, सदृशक्षणदोषइ अभेदग्रहादि उपपादइ छड्
जे नित्यवादमांहि राता छइ, ते अनित्यनयघाती छइ एकान्तनित्य आत्मादि मानइ ते मांहोमांहिं बे हाथी लडइ छइ, लडता पोताना कर-दांत भांजइ छइ । स्याद्वादसाधक छइ ते ते लडाइं देखइ छइ, पणि भगवंत तिहां पडइ नई उदासीन रहइ, उक्तं च -
अन्योन्यपक्षप्रतिपक्षभावाद् यथाऽपरे मत्सरिणः प्रवादाः ।
नयानशेषानविशेषमिच्छन्न पक्षपाती. समयस्तथा ते ॥ द्वात्रिंशिकायाम् (अन्ययोग ३०) ॥१२०॥
વિવેચન :- આત્મા વગેરે જગતના સર્વે પણ પદાર્થો દ્રવ્યથી સદા છે અને સદા રહેનારા છે. એટલે કે ધ્રુવ છે અર્થાત્ નિત્ય છે. અને પર્યાયથી પલટાવાવાળા પણ છે. એટલે કે અનિત્ય પણ છે. આ પ્રમાણે જગતમાં રહેલા સર્વે પણ પદાર્થો નિત્ય + અનિત્ય એમ ઉભયાત્મક છે. છતાં કેટલાક દર્શનકારો તેમાં આત્મા વગેરે સર્વે પણ પદાર્થોને નિત્ય જ છે આમ માને છે અથવા અનિત્ય જ છે આમ એકાન્ત માને છે જે બરાબર નથી. તેના ઉપર ગ્રંથકારશ્રી જણાવે છે કે - | સર્વે વસ્તુ અનિત્ય જ છે. અર્થાત્ ક્ષણભંગુર જ છે. આમ માનનારા બૌદ્ધદર્શનના અનુયાયી લોકો વગેરે વસ્તુનું સ્વરૂપ ક્ષણિક છે આમ માનીને નિત્ય માનનારાના પક્ષમાં દૂષણ આપે છે તે બૌદ્ધનું કહેવું એવું છે કે
ધર્મના ભેદથી ધર્મીનો પણ ભેદ થાય છે. કોઈપણ બીજ વાવો કાળાન્તરે (લાંબા કાળે) તે અંકુરો મૂકે છે. એટલે પૂર્વકાલના સર્વે