SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૩૧ રીતે દેખે છે ? તે સમજાવ્યું હવે આ નયવાદ અને સ્યાદ્વાદ કેવો છે તે સમજાવવા માટે એકાન્ત નયવાદો હાથી જેવા અને સ્યાદ્વાદ તેના ઉપર અંકુશ જેવો છે. આવી ઉપમા આપીને અનર્થકારી એવા નયવાદો અંકુશના કારણે કેવી રીતે હિતકારી બની જાય છે ? તે વાત સમજાવતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - અંશ ગ્રહી નયકુંજર ઉઠ્યા, વસ્તુતત્ત્વતરુ ભાજÜજી 1 સ્યાદ્વાદ અંકુશથી તેહનઇં, આણઇ ધીર મુલાઈજી || તેહ નિરંકુશ હોઇ મતવાલા, ચાળા કરઇ અનેકોજી । અંકુશથી દરબારિ છાજઇ, ગાજઇ ધરીઅ વિવેકોજી ૧૧૮ ગાથાર્થ :- સાત નયો રૂપી કુંજર (હાથી) છે તે હાથી વસ્તુના એક એક અંશ માત્રને ગ્રહણ કરીને ઉઠ્યા છે. ભાગાભાગ કરે છે. તોફાન મચાવે છે. વસ્તુના યથાર્થસ્વરૂપાત્મક વૃક્ષને ભાંગે છે. તેવા તોફાની હાથીને ધીરપુરુષ સ્યાદ્વાદરૂપી અંકુશ દ્વારા મૂલમાર્ગે લાવે છે. તે નયવાદીઓ નિરંકુશ થઈને જો ચાલે તો પોતપોતાના મતવાળા થઈને અનેક પ્રકારના મોહના ચાળા (નખરા) કરે છે. પરંતુ અંકુશથી વશ થયા છતા રાજદરવાજે છાજે છે (શોભે છે) અને વિવેક ધરીને ગાજે છે. // ૧૧૮/ ટો :- નયરૂપ ુનર છ, તે જે ગંશ ગ્રહી ઉન્મત્ત થયા थका उठ्या छइ ते वस्तुतत्त्वरूप तरु कहितां वृक्षनइ भाजइ छइ । धीर पुरुष छड़ - ते अंशग्राही नयकुंजरनई स्याद्वादअंकुशनइ मूलाजइ आणइ = वश करइ – तेह निरंकुश होइ = निरपेक्ष थका चालई तो मतवाला होइ, अनेक चाला करइं, वेदान्तादिवादमांहि प्रवेश करीनइ । हाथी पणि निरंकुश हाट- घर भांजइ स्वतंत्र थका वनमांहिं फिरइ, अंकुशथी
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy