SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ત્યારે થશે એમ માની લેવું જોઈએ. જો ત્યાં પ્રવૃત્તિ કરે છે તો મોક્ષના ઉપાયોમાં પણ પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વાત ઉપર ભાર આપતાં કહે છે કે - સરજ્યું દીઠું સઘલે કહે, તો દંડાદિક કિમ સહે । કારણ ભેલી સરજીત (સરજિત) દીઠ, કહિતાં વિઘટઈ નવિ નિજ ઈક ||૧૦૫|| ગાથાર્થ ઃનિયતિવાદી એમ કહે છે કે “જે રીતે કાર્ય થવાનું સર્જાયેલું હશે અને કેવલીભગવંતોએ જે રીતે દીઠું હશે. તેમજ તે કાર્ય થશે આમ નિયતિવાદી કહે છે. જો આમ નિયતિ જ હોય તો ઘટનો અર્થ જીવ દંડાદિક કારણો લાવવાની અને ભેગાં કરવાની શ્રદ્ધા કેમ રાખે ? કારણોને ભેગાં કરીને જ ઘટાદિ કાર્યો સર્જિત થાય છે (પ્રગટ થાય છે) આમ કેવલીભગવંતોએ જોયુ છે આવું જો કહો તો અમારા ઈષ્ટનું કંઈ પણ વિઘટન પામતું નથી. ૧૦૫ ટબો :- નો સધનનું સરળ્યું વીજું ફ છે, તો વંડાવિળ घटादिकारण किम सद्दहइ ? सरज्युं ते तत्प्रकारक सिसृक्षा ज तेइ तो बाह्यकारण सर्व अन्यथासिद्ध थाइ, एणइ करी "जं जहा तं भगवया दिट्टं, तं तहा विपरिणमइ ए सूत्रव्याख्यान थयुं, जे माटइ केवलज्ञान ते व्यापक छइ, कारण नथी । तेह ज कहइ छइ - "कारण भेली सरजित दीठं " इम कहतां तो निज इष्ट विघटइ नहीं, जे माटिं दण्डादिकारण सहित ज घटादिक सरज्या छइ, इम कहतां ज्ञानादिकारणसहित ज मोक्ष સરળ્યો છે, રૂમ હતાં વાધ નથી. ૫૬૦॥ વિવેચન :- “સરજ્યું હોય તે થાય, અર્થાત્ જ્ઞાનીએ જે દીઠું
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy