________________
૨૦૮
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ જંગલમાં આનંદ-પ્રમોદ તો કરી શકે ? આમ જૈનોની માનેલી મુક્તિની અન્ય દર્શનકારોએ ટીકા-નિંદા કરેલી છે. માટે વૈયિક સુખના અભાવવાળી આ મુક્તિ તો નિરર્થક જ છે.
આ પ્રમાણે “મોક્ષતત્ત્વને ન માનનારા પક્ષે” પોતાના તરફના સિદ્ધાન્તની દલીલો કરી. હવે પછીની ગાથાઓમાં આ માન્યતાનું યુક્તિપૂર્વક ખંડન ગ્રંથકારશ્રી જણાવે છે. ૫૮૪॥
મોક્ષ ન માનનારાના મતની યુક્તિ બતાવીને હવે તેનું ખંડન કરતાં પ્રથમ મોક્ષ ન માનનારો જીવ કેવો છે તે સમજાવે છે . ભવઅભિનંદી એહવા બોલ, બોલઈ તે ગુણરહિત નિટોલ । જેહનઈ નહીં મુગતિકામના, બહુલસંસારી તે દુરમના I૮૫ll
ગાથાર્થ :- ભવાભિનંદી જીવો જ આવા બોલ બોલે છે જે જીવો ગુણરહિત છે તથા નિટોલ છે (એટલે દોષો સેવવામાં નિઃશૂક હૃદયવાળા છે) તથા જેને મુક્તિની કામના નથી અને જે દુષ્ટ મનવાળા છે તથા જે જીવો બહુભવ ભટકનારા છે તે જીવો જ આવાં વચનો બોલે છે. ૮૫
ટબો :- મવગમિનિનક્ષળવંત ને હિયા રૂ, તે મુળતિ उत्थापवा एहवा बोल बोलइ छइ, ते गुणरहित कहिइ, अनइ निटोल = निःशुक कहिइ, जेहनइ मोक्षनी कामना कहितां - वांछना नथी, ते दुरमना कहितां = माठा मनवंत बहुलसंसारी कहितां अभव्य अथवा दुरभव्य कहि ।
चरमपुद्गलावर्तवर्ती होइ, तेहनइ ज मुक्तिकामना हुइ । उक्तं च
मुक्खासओ वि नन्नत्थ, होइ गुरुभावमलपहावेणं । जह गुरुवाहिविगारे, न जाओ पत्थासओ सम्मं ॥८५॥ (વિશતિવિશિષ્ઠા ૪ાર)