________________
સમ્યક્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૮૯
આત્માને અકર્તા અને અભોક્તા માનવામાં આવ્યો છે અને પ્રકૃતિને અચેતન (જડ) માનવામાં આવી છે જેથી સંસારમાં તમામ કાર્યોનું કર્તૃત્વ કોઈમાં ઘટતું નથી. આ જ મોટી માથાફોડ છે. (ખાટલે મોટી ખોટ છે) ૭૮ પ્રકૃતિ દિગ્દક્ષાઈ જિમ સર્ગ, શાન્તવાહિતાઈ મુક્તિનિસર્ગ । કરતા વિણ એ કાલવિશેષ,
તિહાં વલગે નય અન્ય અશેષ [l૯લા
ગાથાર્થ :- પ્રકૃતિની દિદક્ષાએ જેમ સૃષ્ટિસર્જન થાય છે તેમ શાન્તવાહિતાના કારણે નિસર્ગપણે જીવની મુક્તિ પણ થાય છે. આ પ્રમાણે સાંખ્યો કહે છે પણ તે બધું કર્યા વિના સંભવે નહીં. તથા તેમાં કાલવિશેષ પણ કારણ છે તેના કારણે અશેષ (સઘળા પણ) અન્ય નો (સ્વભાવનિયતિ આદિ) પણ તેમાં કારણરૂપે વળગે છે. (જોડાય છે) (માનવાં જોઈએ). ૫૭૯।।
ટબો ઃप्रकृतिदिदृक्षाइं सर्ग कहितां सृष्टि जिम सांख्य कह छइ, तिम निरार्गमुक्ति शान्तवाहिताई हुइ, ए बे लक्षण कर्तानां छइ, ते विना जो प्रकृतिपरिणामनां लक्षण कहिइ तो कालनां लक्षण थाइ । तिहां अन्य अशेष नय वलगइ, ते सर्वना अर्थनो अनुग्रह करवा ५ कारणसमवाय मानवो, तिवारइ कर्ता मुख्यपणइ आवइ । उक्तं च
कालो सहाव नियई, पुव्वकयं पुरिसकारणेगंता । સમવાય સમ્મત્ત, અંતે ોફ મિચ્છન્ન ારૂ-રૂા
(સમ્મતૌ જાડુ રૂ, ગાથા ૧૨) ૭ર્શા
વિવેચન :- પ્રકૃતિની દિદક્ષાથી સર્ગ એટલે સૃષ્ટિ-રચના અર્થાત્ ઉત્પત્તિ થાય છે. આમ સાંખ્યો જેમ કહે છે તેમ તે જ સાંખ્યો આગળ