________________
૧૪૨
સમ્યક્ત જસ્થાન ચઉપઈ કાટરૂપમેલ દૂર થતો નથી. તેમ છે પુત્ર રામચંદ્ર ! ઉપરના બને ઉદાહરણોની જેમ આ આત્મામાં અનાદિકાલથી કર્મસ્વરૂપ જે પુરુષનો મેલ છે તે ધર્મક્રિયા કર્યા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી નાશ થતો નથી.
| હે આત્મા ! તારો મેલ દૂર થાઓ, તારો મેલ દૂર થાઓ આમ વચનમાત્ર બોલ્યા કરીએ પણ મેલ કાઢવાની કોઈ પણ જાતની ક્રિયા જો ન કરીએ તો નાશની ક્રિયા વિના કેવળ એકલા જ્ઞાનમાત્રથી આ મેલ નાશ પામતો નથી.
મારો આત્મા પવિત્ર થાઓ, મારો આત્મા પવિત્ર થાઓ આમ સેંકડો વર્ષો સુધી વચનમાત્રથી બોલ્યા કરીએ અને આમ બોલવા માત્રથી આત્માને સંતુષ્ટ-ખુશ ખુશ કરીએ તેનાથી સો ફાયદો થાય? અર્થાત્ કંઈ પણ ફાયદો ન થાય, બોલવા માત્રથી તો આત્મા તેવો ને તેવો મલીન માત્ર જ રહે. ક્રિયા કરો તો જ શુદ્ધ થાય તેમ અહીં પણ આત્મામાં શુદ્ધિકરણની ક્રિયા કરવી આવશ્યક જ છે. પલા એ તો શુદ્ધાશુદ્ધવભાવ કહિઇ, તો સવિ ફાવઇ દાવ ! કાલભેદથી નહિ વિરોધ, સઘટ-વિઘટ જિમ ભૂતલબોધ કથા
ગાથાર્થ :- આ વિષયમાં આત્માનું શુદ્ધાશુદ્ધ સ્વભાવપણું માનીએ તો જ સર્વવત કાલભેદથી ઘટી શકે છે તેમ માનવામાં કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી. જેમ એક જ ભૂતલ કાળભેદે સઘટ અને અઘટ જણાય જ છે. /૬oll
ટબો - તો માત્માનો સ્વભાવ નો સંસરિરાષ્ટ્ર અશુદ્ધ, सिद्धदशाइं शुद्ध, इम शुद्धाशुद्ध स्याद्वादप्रमाणइ करी मानिइं । तो सर्व दाव मुक्तिशास्त्रनो फावइ, पणि एकान्तवादई तो कांइ न મિત્રટ્ટ |