________________
૧ ૨
૨૯.ગણધરવાદ :- પરમારાધ્ય સિદ્ધાન્તપાક્ષિક પૂજ્યપાદ આચાર્ય
શ્રી જિનભદ્રગણિ-ક્ષમાશ્રમણજી વિરચિત શ્રી વિશેષાવશ્યકભાષ્ય આધારિત શ્રી માલધારી હેમચંદ્રાચાર્યજી વિરચિત ટીકાના અનુવાદ
રૂપે “ગણધરવાદ”. ૩૦.જ્ઞાનસાર અષ્ટક તથા જ્ઞાનમંજરી :- દ્રવ્યાનુયોગના
પ્રખરાભ્યાસી શ્રી દેવચંદ્રજી મ. કૃત જ્ઞાનમંજરી ટીકા તથા ટીકાના વિવેચન સાથે સરળ ગુજરાતી જ્ઞાનસારાષ્ટકનું વિવેચન. ૩૧.અમૃતવેલની સઝાય :- અર્થ સભર સુંદર ગુજરાતી વિવેચન. ૩૨.યોગસાર - પાંચ પ્રસ્તાવ ઉપર અર્થ સભર સુંદર-ભાવવાહી ગુજરાતી વિસ્તૃત વિવેચન છે.
ભાવિમાં લખવાની ભાવના ૩૩.જૈનદર્શનનો સંક્ષિપ્ત પરિચયઃ૩૪.પૂજ્ય શ્રી દેવચંદ્રજી મ. કૃત ચોવીશીના સરળ ગુજરાતી અર્થો. ૩૫.કર્મપ્રકૃતિ :- પૂજ્યપાદ્ શ્રી શીવશર્મસૂરિજીકૃત કમ્મપયડી તથા
તેનું ગુજરાતી ભાષામાં સરળ વિવેચન.