________________
૧ ૧
૧૯.પૂજા સંગ્રહ સાથે - પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ, પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર ભાવવાહી અર્થ
સાથે. ૨૦.સ્નાત્ર પૂજા સાર્થ:- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા અર્થ સાથે. ૨૧.શ્રી સમ્યકત્વ મૂલ બારવ્રત - વિવેચન સહ. ૨૨. શ્રી વાસુપૂજા સાથે - પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત
વાસ્તુપૂજાનું સુંદર-સરળ તથા જૈન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૩. રત્નાકરાવતારિકા(ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલોક ઉપરની
પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતી
અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૨૪.રત્નાકરાવતારિકા (ભાગ-૨) :- પૂ. વાદિદેવસૂરિજી રચિત
પ્રમાણ તત્ત્વાલોક ઉપરની પૂ. રત્નપ્રભાચાર્ય રચિત ટીકા તથા
તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ. (પરિચ્છેદ ૩-૪-૫). ૨૫.રત્નાકરાવતારિકા (ભાગ-૩) :- પરિચ્છેદ ૬-૭-૮. પૂ.
રત્નપ્રભાચાર્ય મ.સા. રચિત ટીકા તથા તેનું સરળ ગુજરાતી
વિવેચન. ૨૬. દ્રવ્ય-ગુણ-પચયનો રાસ :- પૂ. . શ્રી યશોવિજયજી મ. કૃત
ગુજરાતી ટબા સાથે તથા ટબાની તમામપંકિતઓના વિવેચન
યુક્ત અર્થ સાથે. ૨૭. અઢાર પાપસ્થાનકની સઝાય :- અર્થ વિવેચન સાથે. ૨૮.સમ્મતિ પ્રકરણ - પૂજ્ય આ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી
કૃત સમ્મતિ પ્રકરણનું પાઠ્ય પુસ્તકરૂપે ગુજરાતી વિવેચન.