________________
૧૧૪
- સમ્યક્ત ષસ્થાન ચઉપઈ આગમશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે “યોગદશા ઉપર આરૂઢ થવાની ઈચ્છાવાળાને એટલે કે મુમુક્ષુને ધર્મક્રિયા એ સાધનસ્વરૂપ છે પરંતુ
જ્યારે “આ જીવ યોગારૂઢ થઈ જાય છે ત્યારે તે જીવને માટે ક્રિયાનું ઉપશમન અર્થાત્ ક્રિયાનો ઉપરમ થવો એટલે કે ક્રિયા કરવાનું બંધ કરવું એ જ કારણરૂપ બને છે” આ પ્રમાણે ગીતામાં કહ્યું છે તથા અધ્યાત્મસારમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. ૪૪. વિધિ-નિષેધ જ્ઞાનીનઇ કહી નહી,
પ્રારધિ તરસ કિરિયા કહી ! અવર કહીં નહીં તાસ અદેખ,
જીવનકારણ અન્ય અદષ્ટ II૪પII ગાથાર્થ :- તત્ત્વજ્ઞાનીને વિધિ નિષેધ સ્વરૂપ કોઈ ક્રિયા હોતી નથી. માત્ર પ્રારબ્ધને અનુસારે (જેવાં શુભાશુભ કર્મ હવે બાકી હોય તેવી) ક્રિયા તે મહાત્માને હોય છે એમ કેટલાક વેદાનિકો કહે છે. વળી બીજા કેટલાક વેદાન્તિકો એમ કહે છે કે જીવનના કારણભૂત એવું અષ્ટ તેઓને હોતું નથી. પરંતુ (અન્યનાં કામો કરી શકે તેવું) અર્થાત પરોપકાર પરાયણ એવું અન્ય (વિલક્ષણ) અદે તેઓને હોય છે. //૪પો | રબો - તત્ત્વજ્ઞાનીનડું વિધિનિષેધરૂપ વૈવિય વહોરું નથી, जे माटई विधिनिषेध सर्व अविद्यावत्पुरुषविषय छइ । आहारविहारादिक्रिया शरीरसाधन छड् । ते पणि प्रारब्धादृष्टई छई । इम सांप्रदायिक वेदांती कहई छई ।
क्षीयते चास्य कर्माणि, तस्मित् दृष्टे परावरे । ( श्रुति २।२) ज्ञानाग्निः सर्वकर्माणि, भस्मसात्कुरुतेऽर्जुनः ॥
(નીતા 4.૮, જ્ઞો. રૂ૭)