________________
ચાગશ ત ક
નમસ્કાર
मिण जोगिनाहं सुजोगसंदंसगं महावीरं । वोच्छामि जोगलेस जोगज्झयणाणुसारेण ॥। १॥ અ—ઉત્તમ યાગના પ્રદર્શી અને ચેાગિનાથ એવા શ્રી મહાવીરને નમન કરીને, હું યેાગાધ્યયનને અનુસરી ટૂંકમાં ચેાગનું નિરૂપણું કરીશ. (૧)
સમજૂતી—આ ગાથામાં ત્રણ પદે એવાં છે કે જેના અ સમજવા યેાગ્ય છે.
(૧) ‘યેાગિનાથ’ એ મહાવીરનું વિશેષણ છે. પ્રસ્તુત ગ્રંથ યાગને લગતા હેાઈ તેના પ્રારભમાં મહાવીરને નમસ્કાર કરતી વખતે ગ્રંથકારે એ વન્ધ પુરુષને યોગીનાથ તરીકે એળખાવી ગ્રંથના વિષય અને વન્ધ વ્યક્તિએ બેના આંતરિક સબધ સ્પષ્ટ કર્યાં છે. મહાવીર જે વંધ હાય તે! તે યાગને કારણે, એ ગ્રંથકારના ભાવ છે. મહાવીર માત્ર યાગી જ નથી, પરંતુ તે યાગીએના નાથ પણ છે. “ન મુ ત્સુ ણુ” નામે ઇન્દ્રસ્તવ જૈન પરંપરામાં પ્રાચીન કાળથી જાણીતું છે. એ ઇન્દ્રસ્તવ એટલા માટે કહેવાય છે કે એ દ્વારા ઇન્દ્ર તીર્થંકરાની સ્તુતિ કરે છે. ઇન્દ્રસ્તવમાં લોકનાથ (યાગનાહ) એવું વિશેષણ આવે છે, ત્યાં તીર્થંકરાને લોકનાથ તરીકે સ્તવવામાં આવ્યા છે. પરંતુ યેાગીનાથ તરીકે તેમને એળખાવનાર આચાર્યશ્રી હરિભદ્ર પહેલા જ ડૅાય તેમ લાગે છે. તે
(૨) ખીજું પદ પણુ મહાવીરના વિશેષણ તરીકે છે, ‘સુજ્ઞોગસંવર્ગ,'જૈન પર પરામાં યોગના અર્થ માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર એ સામાન્ય રીતે જાણીતા છે. ગ્રંથકારે